logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

વ્યાજ દર

સમ્માન કેપિટલ હોમ લોન સ્પર્ધાત્મક અને પારદર્શક વ્યાજ દરો પ્રદાન કરે છે, જે તમારા માસિક ખર્ચ પર નોંધપાત્ર અસર કર્યા વિના, તમારા સપનાના ઘર માટે સુગમતા પૂરી પાડે છે. પ્રોફાઇલ, મુદત, લોનની રકમ અને પ્રોપર્ટીના પ્રકાર જેવા પરિબળોના આધારે દર નક્કી કરવામાં આવે છે.
હોમ લોનની રેન્જ
8.75% થી 15.00%
# અંતિમ વ્યાજ દર પ્રોફાઇલ, લોનની રકમ, મુદત, પ્રોપર્ટીનો પ્રકાર અને અન્ય જોખમના માપદંડો પર આધારિત રહેશે.

વ્યાજ દરોના પ્રકારો

ફિક્સ્ડ વ્યાજ દર
લોનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન એક જ દર રહે છે
લાભો
  • ચૂકવણીની રકમ જાણી શકાય છે, તેના પર બજારમાં થતા ફેરફારોની અસર થતી નથી.
  • કરજદારો અસરકારક રીતે બજેટ તૈયાર કરી શકે છે.
નબળાં પાસા
  • ઘટતા માર્કેટ દરોનો લાભ મળતો નથી.
  • સામાન્ય રીતે ફ્લોટિંગ દરો કરતાં 1-2.5% વધુ હોય છે.
ફ્લોટિંગ વ્યાજ દર
બજાર દરોને અનુસરે છે, જેના કારણે EMI બદલાતો રહે છે.
લાભો
  • ફિક્સ્ડ રેટ કરતાં 1% થી 2.5% ઓછો દર, જેને કારણે EMI માં બચત થાય છે.
  • જો બજાર દર બેઝ રેટ કરતાં નીચે આવે તો ફાયદો થઈ શકે છે.
નબળાં પાસા
  • જો બજાર દર વધે તો વ્યાજનો દર વધવાનું જોખમ રહેલું છે.
  • વ્યાજ દરની અનિશ્ચિતતાને કારણે બજેટ બનાવવામાં મુશ્કેલી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હાઉસિંગ લોન પાત્રતા કેલ્ક્યુલેટર મને મળવાપાત્ર લોનની ચોક્કસ રકમ નિર્ધારીત કરી શકે છે?

વધુ જુઓ વારંવાર પૂછાતા પ્રશ્નો
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
icon
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી