logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

વિતરણ પછી તમારી હોમ લોનને સરળતાથી મેનેજ કરો

સમ્માન કેપિટલ લિમિટેડ માને છે અને ખાતરી કરે છે કે તમારી પ્રથમ લોન વિતરિત થયા પછી પણ અમે તમને શ્રેષ્ઠ સંભાળ પ્રદાન કરીએ છીએ. હવે તમે માત્ર થોડી જ ક્લિકમાં વિતરણ પછી તમારી હોમ લોનને મેનેજ પણ કરી શકો છો! અમારા ગ્રાહકો હંમેશા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ખાતરી કરે છે કે તેમની લોન વિતરિત થયા પછી પણ તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવે, અમારો ફોકસ હંમેશા આ બાબત પર રહ્યો છે.

હવે તમે ઑનલાઇન તેમજ અમારા કસ્ટમર કેર સપોર્ટ દ્વારા ઉપલબ્ધ નીચેની સેવાઓનો લાભ લઈ શકો છો:

• અમારી એપ્લિકેેેેશન અથવા વેબસાઇટ દ્વારા અથવા અમારા કૉલ સેન્ટર દ્વારા સેવા વિનંતીઓ કરીને તમારી વ્યક્તિગત અથવા સંપર્કની વિગતો બદલી શકો છો
• તમે તમારી ક્રેડિટ માહિતીની રિપોર્ટ માટે વિનંતી કરી શકો છો
• EMI સાઇકલની તારીખ બદલી શકો છો
• છૂટ પત્ર માટે પૂછી શકો છો
• તમારા રિપેમેન્ટના શેડ્યૂલ માટે વિનંતી કરી શકો છો
• ફોરક્લોઝર સ્ટેટમેન્ટ માટે વિનંતી કરી શકો છો
• વ્યાજ સર્ટિફિકેટ અને વ્યાજ દરની હિસ્ટ્રી ડાઉનલોડ કરી શકો છો

આ બધા લાભો સાથે અમે તમને તમારા લોન વિતરણ પછી પણ શ્રેષ્ઠ સેવા અને અનુભવ આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.
સમ્માન કેપિટલમાં અમે અમારા બધા વફાદાર ગ્રાહકોને સવિશેષ સહાય પ્રદાન કરવામાં માનીએ છીએ.

logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon

100% સલામત અને સુર‌િક્ષત

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે અમારી કૂકી નીતિ મુજબ કૂકીઝનો ઉપયોગ કરવાની સંમતિ આપો છો