સમ્માન કેપિટલની મદદથી તમારી વૃદ્ધિની ક્ષમતાને અનલૉક કરવાની ચાવી તમારી પ્રોપર્ટી પાસે છે. પ્રોપર્ટી પર લોન તરફનો અમારો અભિગમ તમારા બિઝનેસ અથવા વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને બળ આપવા માટેનો છે. અમારી પ્રોસેસ સુવ્યવસ્થિત છે અને શરતો પારદર્શક છે, જે તમારા સપનાને સાકાર કરવા માટે સન્માનજનક માર્ગ પૂરો પાડે છે.
માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
02/03
ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન
સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
03/03
ઝડપી મંજૂરી
એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.
01/03
ઉપયોગ કરવામાં સરળ

મુખ્ય વિશેષતાઓ અને લાભ
તમારી લોનની પાત્રતા તપાસો
તમારે ફક્ત એક જ ક્લિકમાં તમારી વિગતો ભરવાની અને તમારી હોમ લોનની પાત્રતાની તપાસ કરવાની જરૂર છે.
આકર્ષક વ્યાજ દર
સમ્માન કેપિટલ હોમ લોન, હોમ લોન માટે વ્યાજના આકર્ષક દર લઇને આવે છે. અમે અમારી મહિલા લાભાર્થીઓને પણ દરમાં રાહત પ્રદાન કરીએ છીએ.
કોઈ છુપાયેલ શુલ્ક નથી
અમે કામગીરીની અત્યંત પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ તેથી લોનના વિતરણ પર કોઈ છુપાયેલા શુલ્કો લાગુ કરવામાં આવતા નથી.
ઝડપી પ્રોસેસિંગ
ઝડપી મંજૂરી અને વિતરણને કારણે તમારી લોન મેળવવામાં કોઈ બિનજરૂરી વિલંબનો સામનો કરવો પડતો નથી. અમે અમારી તમામ પ્રોસેસ ઝડપથી અને અસરકારક રીતે કરવામાં વિશ્વાસ કરીએ છીએ.
સરળ ડૉક્યુમેન્ટેશન
કંટાળાજનક પેપરવર્કને ગુડબાય કહો! અમારી સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા સાથે લોન માટે અપ્લાઈ કરવું હવે સરળ છે.
ફ્લેક્સિબલ પુન:ચુકવણી અને સમયગાળો
અમારા પુનઃચૂકવણી માટેના વિવિધ વિકલ્પો તમારા જીવનની તમામ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનાવે છે. અમે અમારા ગ્રાહકોને લોનની મુદતના સુવિધાજનક વિકલ્પો પણ ઑફર કરીએ છીએ.
પાત્રતાના માપદંડ
વ્યવસાયના વિસ્તરણ, વર્કિંગ કેપિટલની જરૂરિયાત અથવા અન્ય નાણાંકીય જરૂરિયાતો માટે ધિરાણ મેળવવા માટે આ સંસ્થાઓ તેમની રહેઠાણ અથવા વ્યવસાયિક પ્રોપર્ટીને ગીરવે મૂકવા માટે ઉપયોગ કરી શકે છે. આ પ્રકારની લોન મેળવવા માટે આવક, ક્રેડિટ અને પ્રોપર્ટીનું મૂલ્યાંકન ચોક્કસ માપદંડો અનુસાર હોવું આવશ્યક છે.
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી