logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

તમારી સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કરો

આ કેલ્ક્યુલેટર પ્રોપર્ટીની ખરીદી, શેર ટ્રાન્સફર અથવા અન્ય કાનૂની ડૉક્યુમેન્ટ પર ચૂકવવાની જરૂર હોય તેવી સ્ટેમ્પ ડ્યુટીની રકમનો અંદાજ કાઢવામાં મદદ કરે છે.
રાજ્ય (જ્યાં પ્રોપર્ટી સ્થિત છે)
તમારું રાજ્ય કે જ્યાં પ્રોપર્ટી સ્થિત હોય, તે દાખલ કરો.
પ્રોપર્ટીની કિંમત (₹)
પ્રોપર્ટીનું મૂલ્ય જણાવો.
1L
40L
80L
1.2Cr
1.6Cr
2 કરોડ
તમારી પ્રોપર્ટી માટે સ્ટેમ્પ ડ્યુટી
સ્ટેમ્પ ડ્યુટી દર = 5%
400000
ડાઉનલોડ કરો
શેર કરો
હમણાં અપ્લાઇ કરો
સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટર વિશે

આ સરળ સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટર વડે વિવિધ શહેરોમાં સંપત્તિ રજિસ્ટ્રેશન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કરો.

કેલ્ક્યુલેટર ટ્રાન્ઝૅક્શનનું મૂલ્ય, લોકેશન (કારણ કે સ્ટેમ્પ ડ્યુટીના દરો પ્રદેશ પ્રમાણે બદલાઈ શકે છે) જેવા પરિબળોને ધ્યાનમાં લે છે અને કેટલીકવાર અન્ય વેરિએબલ્સ જેમ કે ટ્રાન્ઝેક્શનમાં પ્રથમ વખત ખરીદનારા, અતિરિક્ત પ્રોપર્ટી અથવા વિશેષ મુક્તિનો સમાવેશ થાય છે કે નહીં. પાત્રતા અને પ્લાનિંગ

નવી પ્રોપર્ટીના કિસ્સામાં, તમારે રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. તમારી પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટીનો ઉપયોગ તમારા નામમાં કરવામાં આવેલી પ્રોપર્ટી રજિસ્ટ્રેશનને માન્ય કરવા માટે કરવામાં આવે છે. સ્ટેમ્પ ડ્યુટી માલિકીના ડૉક્યુમેન્ટને પણ કાનૂની કરે છે. જો તમે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવતા નથી, તો તમને વિવાદમાં પ્રોપર્ટીના કાનૂની માલિક માનવામાં આવતા નથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

હોમ લોન માટે તમારી પાત્રતા નિર્ધારિત કરનાર પરિબળો કયા છે?

હોમ લોન માટે અરજી કરતી વખતે તમારે કયા ડૉક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર છે?

શું હું મારી EMI ઑનલાઇન ચુકવી શકું છું?

લોનના સમયગાળાનો વિકલ્પ શું છે?

લોન લેવામાં કયા તબક્કાઓ શામેલ છે?

logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
icon
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી