સમ્માન કેપિટલને બનાવો તમારા જીવનનો મહત્વનો ભાગ બનાવો, જ્યાં તમે જેને તમારું પોતાનું ઘર કહો છો, તેની પાયાની ઈંટ મૂકીએ છીએ અમે. સમ્માનની સાથે, દરેક દરવાજો એક નવી આશા સાથે ખુલે છે, અને દરેક ઘર પાછળ એક હ્રદયસ્પર્ષી વાર્તા છે. તમારા સમ્માનથી બનાવો!
10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ
પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી
સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા
લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો
લોનની ઝડપી મંજૂરી
શૂન્ય પૂર્વ-ચુકવણી શુલ્કો
હોમ લોનની રેન્જ
8.75%* થી શરૂ
# અંતિમ વ્યાજ દર પ્રોફાઇલ, લોનની રકમ, મુદત, અંતર્નિહિત સુરક્ષા અને અન્ય જોખમના માપદંડો પર આધારિત રહેશે.
# આમાં બેંકોના સહયોગથી કો-ઓરિજિનેશન વ્યવસ્થા હેઠળ ઑફર કરવામાં આવતા દરોનો સમાવેશ થાય છે.
જન્મ તારીખ, PAN નંબર અને વ્યવસાય-વિશિષ્ટ વિગતો દાખલ કરો.
07/07
અંતિમ સ્વરૂપ આપો
"સબમિટ કરો" બટન પર ક્લિક કરો.
મુખ્ય વિશેષતાઓ અને લાભ
તમારી લોનની પાત્રતા તપાસો
તમારી વિગતો ભરો અને, એક જ ક્લિક સાથે, તમે હોમ લોન માટે પાત્ર છો કે નહીં તે નક્કી કરો.
આકર્ષક વ્યાજ દર
સમ્માન કેપિટલની હોમ લોન સ્પર્ધાત્મક વ્યાજ દરો પર ઑફર કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને મહિલા કરજદારો માટે છૂટછાટના દરો ઉપલબ્ધ છે.
કોઈ છુપાયેલ શુલ્ક નથી
અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવીએ છીએ-લોન વિતરણના સમયે કોઈ અઘોષિત ફી અથવા છુપાયેલ ખર્ચ નથી.
ઝડપી પ્રોસેસિંગ
ઝડપી પ્રોપર્ટી લોન મંજૂરીનો અનુભવ કરો જેથી તમને તમારી હોમ લોનને સુરક્ષિત કરવામાં બિનજરૂરી વિલંબનો સામનો કરવો પડશે નહીં.
સરળ ડૉક્યુમેન્ટેશન
કંટાળાજનક પેપરવર્કને અલવિદા કહો-અમારી ટીમ તમને સરળ એપ્લિકેશન પ્રક્રિયા માટે તમામ જરૂરી ડૉક્યુમેન્ટ્સ એકત્રિત કરવામાં અને ફાઇલ કરવામાં મદદ કરે છે.
ફ્લેક્સિબલ પુન:ચુકવણી
તમારી નાણાંકીય પ્રાથમિકતાઓ અને જીવનશૈલીને અનુરૂપ વિવિધ ચુકવણી શેડ્યૂલમાંથી પસંદ કરો.
લાંબી અથવા ટૂંકી મુદત
લોનની મુદત પસંદ કરો-ભલે તે ટૂંકા ગાળાની હોય અથવા લાંબી હોય-જે તમારી પુનઃચુકવણીની ક્ષમતા અને લક્ષ્યો સાથે સંરેખિત હોય.
પુનઃચુકવણીના વિકલ્પો
આમાંથી કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને EMI, પ્રીપેમેન્ટ અથવા અમારા સુવિધાજનક લોન પ્લાન દ્વારા તમારી લોનની ચુકવણી કરો: ચેક/ડ્રાફ્ટ, NACH/eNACH, RTGS ટ્રાન્સફર, NEFT ટ્રાન્સફર અથવા ફંડ ટ્રાન્સફર.
ટૅક્સ લાભ
પગારદાર અને સ્વ-રોજગાર બંને વ્યક્તિઓ માટે, આવકવેરા અધિકારીઓ ઑફર કરે છેહોમ લોન ટૅક્સ લાભવિશિષ્ટ નાણાંકીય સંસ્થાઓમાંથી
આવકવેરા અધિનિયમની કલમ 24
આ સેક્શન હેઠળ, તમે હોમ લોન માટે ચૂકવેલ વ્યાજ પર ₹200,000 સુધીની કપાતનો ક્લેઇમ કરી શકો છો. ભાડે આપવામાં આવેલી પ્રોપર્ટી માટે, કપાતની રકમ પર કોઈ મર્યાદા નથી.
આવકવેરા અધિનિયમની કલમ 80C
તમે એક નાણાંકીય વર્ષ દરમિયાન પ્રોપર્ટી લોન (હોમ લોન) ની મુદ્દલ રકમની ચુકવણી પર આવકમાંથી મહત્તમ ₹1,50,000 ની કપાત મેળવી શકો છો. વ્યક્તિને આવા નિવાસી મિલકતના સ્થાનાંતરણના હેતુ માટે ચૂકવેલ સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી અથવા અન્ય ખર્ચને પણ આ રકમ હેઠળ ધ્યાનમાં લેવામાં આવે છે.
આવકવેરા અધિનિયમની કલમ 24
આ સેક્શન હેઠળ, તમે હોમ લોન માટે ચૂકવેલ વ્યાજ પર ₹200,000 સુધીની કપાતનો ક્લેઇમ કરી શકો છો. ભાડે આપવામાં આવેલી પ્રોપર્ટી માટે, કપાતની રકમ પર કોઈ મર્યાદા નથી.
આવકવેરા અધિનિયમની કલમ 80C
તમે એક નાણાંકીય વર્ષ દરમિયાન પ્રોપર્ટી લોન (હોમ લોન) ની મુદ્દલ રકમની ચુકવણી પર આવકમાંથી મહત્તમ ₹1,50,000 ની કપાત મેળવી શકો છો. વ્યક્તિને આવા નિવાસી મિલકતના સ્થાનાંતરણના હેતુ માટે ચૂકવેલ સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી અથવા અન્ય ખર્ચને પણ આ રકમ હેઠળ ધ્યાનમાં લેવામાં આવે છે.
હોમ લોન માટે જરૂરી ડૉક્યુમેન્ટ
તમામ અરજદારોનો વર્તમાન પાસપોર્ટ સાઇઝનો ફોટો
પ્રોપર્ટી ડૉક્યુમેન્ટ: ટ્રુ કૉપી
યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત અરજી ફોર્મ
સેલ ડીડ, ખાતા, માલિકી ટ્રાન્સફર
ઓળખનો પુરાવો: આધાર કાર્ડ/પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાઇસન્સ/વોટર ID પાન કાર્ડ
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે અમારી કૂકી નીતિ મુજબ કૂકીઝનો ઉપયોગ કરવાની સંમતિ આપો છો