સમ્માન કેપિટલ તમારા હાલના ઘરને રિમોડેલ, રિફ્રેશ અથવા અપગ્રેડ કરવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલ હોમ રિનોવેશન લોન લાવ્યું છે. આ લોન માલસામાન, મજૂરી અને વિવિધ મંજૂરીઓ સહિતના વિવિધ ખર્ચને કવર કરે છે, જેની મદદથી તમે તમારા માસિક નિર્ધારીત ખર્ચને પહોંચી વળી શકો છો. સમ્માન કેપિટલની હોમ રિનોવેશન લોન વડે, તમે તમારી નાણાંકીય વ્યવસ્થાને અસર કર્યા વિના, તમારા ઘરના મૂલ્યમાં અને સુખસગવડોમાં વૃદ્ધિ કરી શકો છો.
તમે હોમ રિનોવેશન લોન માટે કેવી રીતે અપ્લાઇ કરી શકો છો?
01/03
ઉપયોગ કરવામાં સરળ
માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
02/03
ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન
સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી સબમિટ કરો અને બાકીનું કામ અમે કરશું, તમારા ઘરના માલિકીના માર્ગને સરળ બનાવો.
03/03
ઝડપી મંજૂરી
એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.

મુખ્ય વિશેષતાઓ અને લાભ
તમારી લોનની પાત્રતા તપાસો
માત્ર તમારી વિગતો ભરો અને એક જ ક્લિકમાં, તમારી હોમ લોનની પાત્રતા તપાસો.
આકર્ષક વ્યાજ દર
સમ્માન કેપિટલની હોમ લોન આકર્ષક વ્યાજ દરમાં મળી રહે છે. અમે મહિલાઓને રાહત વ્યાજના દરો પ્રદાન કરીએ છીએ.
સરળ ડૉક્યુમેન્ટેશન
કંટાળાજનક પેપરવર્કને અલવિદા કહો! અમે તમારા પેપર ફાઇલ કરવાની સુવિધા પણ પ્રદાન કરીએ છીએ.
તમે આમાંથી કોઈપણ ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરીને EMI, પૂર્વચુકવણી અને ફ્લેક્સિબલ લોન ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના વિકલ્પોનો ઉપયોગ કરીને તમારી લોનની ચુકવણી કરી શકો છો: ચેક/ડ્રાફ્ટ | NACH/ eNACH | RTGS ટ્રાન્સફર | NEFT ટ્રાન્સફર | ફંડ ટ્રાન્સફર
પાત્રતાના માપદંડ
તમે વ્યક્તિગત અથવા સંયુક્ત રીતે હોમ એક્સટેન્શન લોન માટે અપ્લાઇ કરી શકો છો. નોંધ કરો કે પ્રોપર્ટીના તમામ માલિકો લોન માટે સહ-અરજદાર હોવા આવશ્યક છે.
લોનની મુદત: લોન ચૂકવવા માટેની મહત્તમ મુદત 15 વર્ષની હોઇ શકે છે. લોનની મુદતનો આધાર તમારી પ્રોફાઇલ, લોનની મેચ્યોરિટી સમયે તમારી ઉંમર અને લોનની મેચ્યોરિટીના સમયે પ્રોપર્ટીને વિતેલો સમય જેવા કેટલાક પરિબળો પર પણ રહેલો છે.
સમ્માન કેપિટલની હોમ ઇમ્પ્રૂવમેન્ટ અથવા હોમ રિનોવેશન લોન માટે અપ્લાઇ કરતી વખતે તમારે આ ડૉક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે:
આધાર કાર્ડ
માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ
માન્ય પાસપોર્ટ
મતદાર ID કાર્ડ
સમ્માનની ગૌરવની ગાથાઓ
પ્રકાશ
44 વર્ષની ઉંમર, દિલ્હી
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે હોમ લોનને સુરક્ષિત કરવાની પડકારજનક પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બનાવી છે. તેમની ટીમ સાથે કામ કરવામાં આનંદ આવ્યો.
સૌરભ
35 વર્ષની ઉંમર, જયપુર
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
ખૂબ જ સહયોગી સ્ટાફ અને શ્રેષ્ઠ સેવાઓ. એક અદ્ભુત અનુભવ હતો!
કોમલ
36 વર્ષની ઉંમર, દિલ્હી
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે મારા માટે હોમ લોનની પ્રક્રિયાને સરળ બનાવી છે.
દવિંદર
38 વર્ષની ઉંમર, રાયપુર
5 રેટિંગ આ માટે
લૅપ
સમ્માન કેપિટલ સાથે એક અવરોધ મુક્ત યાત્રા - તેમની કુશળતા અને સચેત સેવાએ મારી હોમ લોનને તણાવમુક્ત બનાવી
રાહુલ
32 વર્ષની ઉંમર, દિસપુર
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે મારી હોમ લોનની શ્રેષ્ઠ શરતોને સુરક્ષિત કરવા માટે સતત વધુ ને વધુ પ્રયત્નો કર્યા છે. તેમની પારદર્શિતા અને સમર્થન માટે આભારી છું.
રાધાકૃષ્ણ
49 વર્ષની ઉંમર, વિશાખાપટ્નમ
5 રેટિંગ આ માટે
લૅપ
શરૂઆતથી અંત સુધી ઉત્તમ સેવા. વિશેષ ભલામણ કરવામાં આવે છે!
તમારું સશક્તિકરણ અમારું વચન છે
ઉચ્ચ લોન પાત્રતા
મોટું કરજ લેવાની સુવિધા સાથે તમારા માટેની શક્યતાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
ત્વરિત મંજૂરી
ઝડપી મંજૂરી સાથે તમારાં સપનાંને તમારા પ્લાનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.
આકર્ષક વ્યાજ દર
તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
ઝડપી પ્રોસેસિંગ
દરેક પગલાને સરળ બનાવી રહ્યા છીએ અને તમારી યાત્રાને સરળતાથી નેવિગેટ કરી રહ્યા છીએ.

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી