પ્રિ-ડિસ્બર્સમેન્ટ
પ્રોસેસિંગ ફી
લોનની રકમના 1.25% થી શરુ
ડેટાબેઝ ઍડમિન ફી (ટૅક્સ સહિત)
₹ 650/- (વત્તા લાગુ ટૅક્સ અને અન્ય બોના ફાઇડ લેવી, જો કોઈ હોય તો)
લોન કરારના સ્ટેમ્પિંગ શુલ્ક
ચાલુ હોય તે મુજબ, રાજ્યના કાયદાઓને આધિન - કરજદાર દ્વારા વહન કરવામાં આવશે
તકનીકી/મૂલ્યાંકન અને કાનૂની અભિપ્રાય શુલ્ક, SRO સર્ચ શુલ્ક, ROC સર્ચ શુલ્ક, SRO તરફથી બિન-બોજ પ્રમાણપત્ર શુલ્ક
₹ 5000/-
ક્ષતિપૂર્તિ બોન્ડ, કાનૂની બાંહેધરી, કાનૂની એફિડેવિટ, વ્યક્તિગત ગેરંટી બોન્ડ, NRI હોમ લોન માટે પાવર ઑફ એટર્ની વગેરે જેવા અન્ય કાનૂની ડૉક્યુમેન્ટ પર સ્ટેમ્પિંગ શુલ્ક.
ચાલુ હોય તે મુજબ, રાજ્યના કાયદાઓને આધિન - કરજદાર દ્વારા વહન કરવામાં આવશે
બૅલેન્સ ટ્રાન્સફર/રિસેલ લોનમાં ટ્રાન્ઝૅક્શન હેન્ડલિંગ શુલ્ક
₹ 2000/-
પોસ્ટ-ડિસ્બર્સમેન્ટ
કંઈ નહીં
₹ 750/-
ચુકવણી ડિફૉલ્ટના કિસ્સામાં - EMI / પ્રી- EMI ની બાકી રકમ પર વાર્ષિક 24% (ચોવીસ ટકા) / અન્ય ડિફૉલ્ટના કેસ / ડિફૉલ્ટની ઘટનામાં - લોનની બાકી રકમ પર વાર્ષિક 2% (બે ટકા)
₹ 200/-
કંઈ નહીં
કંઈ નહીં
₹ 10000/-
₹ 500/-
₹ 500/- (શૂન્ય, જો ત્રિમાસિકમાં એકવાર વિનંતી કરવામાં આવે તો)
₹ 1000/- (શૂન્ય, જો 1st વિતરણના પ્રારંભિક 6 મહિનાની અંદર વિનંતી કરવામાં આવે તો)
₹ 750/-
વાસ્તવિક મુજબ
₹5,000/- (વત્તા લાગુ ટૅક્સ અને અન્ય બોના ફાઇડ લેવી, જો કોઈ હોય તો)
₹ 500/-
દર મહિને ₹500/- અથવા તેનો ભાગ
NeSL દ્વારા વસૂલવામાં આવેલ વાસ્તવિક શુલ્ક મુજબ
પ્રોપર્ટી પર લોન- હાલના અને સુધારેલ દર વચ્ચેના તફાવતના 50% થી શરૂ
મહત્વપૂર્ણ નોંધો
- સંબંધિત ટૅક્સ અને અન્ય બોના ફાઇડ લેવી (જો કોઈ હોય તો) સાથે તમામ લાગુ ફી અને અન્ય શુલ્ક, જે ચૂકવવાપાત્ર હોય તો, લાગુ ફી/અન્ય શુલ્ક ઉપરાંત, કરજદાર દ્વારા ચૂકવવામાં આવશે.
- પ્રોપર્ટી નિરીક્ષણ / મૂલ્યાંકન શુલ્ક અને સુરક્ષાના કાયદાકીય અમલીકરણ અને વસૂલાતને કારણે લાગતા અન્ય શુલ્ક આ ઉપરોક્ત શુલ્ક ઉપરાંત લાગુ કરી શકાય છે.
- અહીં ઉપર ઉલ્લેખિત શુલ્ક દરેક ઘટના દીઠ લાગુ છે.
- કંપનીની વેબસાઇટ પર પ્રકાશિત દરો મુજબ તમામ ફી અને શુલ્ક ચૂકવવાપાત્ર છે.
- કૃપા કરીને લોન એકાઉન્ટમાં- ફેર લેન્ડિંગ પ્રેક્ટિસ- દંડાત્મક શુલ્ક વિશે આરબીઆઇના FAQ નો સંદર્ભ લો અહીં ક્લિક કરો
સમ્માન કેપિટલ શા માટે પસંદ કરવી
અમારી વિચારસરણી અને કાર્યનો આધાર - સમ્માન સમ્માન કેપિટલ એક વિશ્વસનીય પાર્ટનર તરીકે કામ કરે છે, જે લાખો લોકોના સપનાઓનું ઘર અને બિઝનેસનો આદર કરે છે અને તે માટે લોન આપે છે. અમારી સાથેની દરેક મુલાકાત એક વચન છે અને દરેક લોન એ બધા માટે તકો સાથે સપનાને સાકાર કરવાનો આદરનો પાયો છે.
અમે મદદ કરી છે
1.4 મિલિયન+ યૂઝર
તેમની પ્રોપર્ટી પર લોનની જરૂરિયાતો સાથે
અગ્રણી મોર્ગેજ-કેન્દ્રિત
ભારતમાં એનબીએફસી
200+
દેશભરમાં ઑફિસ
10k+
અપ્રૂવ્ડ પ્રોજેક્ટ
25+ વર્ષ
હાઉસિંગ ફાઇનાન્સની કુશળતા
વારંવાર પૂછાતા પ્રશ્નો
લોન, પાત્રતા, EMI, ડૉક્યુમેન્ટ, પ્રક્રિયા અને સહાય—સરળ સમજૂતી.
પ્રોપર્ટી પર લોન શોધી રહ્યા છો?
તમારી પ્રોપર્ટી પર માટે વ્યક્તિગત સહાય શોધી રહ્યા છો? તમારી નજીકની સમ્માન બ્રાન્ચની મુલાકાત લો, જ્યાં અમારા રિલેશનશિપ મેનેજર તમારી એપ્લિકેશનમાં તમને સહાય કરવા માટે તૈયાર છે.


100% સલામત અને સુરિક્ષત


