logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

અમારા બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ

સમ્માન કેપિટલમાં, અમારા બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં ભારતીય નાણાંકીય સેવાઓના ઉત્કૃષ્ટ નેતાઓ શામેલ છે જે અમારા ગ્રાહકોના સપનાઓને સાકાર કરવામાં અમારા ફોકસ અને સમર્પણને મજબૂત બનાવે છે. સાથે-સાથે, આ યાત્રામાં તમારા માટે વિશ્વાસપાત્ર માર્ગદર્શન કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
Mr. Subhash Sheoratan Mundra

શ્રી સુભાષ શિવરતન મુંદ્રા

[પૂર્વ-ઉપ ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક] બિન-કાર્યકારી [સ્વતંત્ર] અધ્યક્ષ

શ્રી મુંદ્રા ચાર દશકથી વધુ સમયની વિશિષ્ટ કારકિર્દી ધરાવતા એક અનુભવી બેંકર છે, જે દરમિયાન તેમણે વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરેલું છે, જેમાં બેંક ઑફ બરોડાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, યુનિયન બેંક ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બેંક ઑફ બરોડાના ચીફ એક્ઝિક્યુટિવ [યુરોપિયન દેશોનો કારોબાર] સહિત વિવિધ ઉચ્ચ હોદ્દાઓનો સમાવેશ થાય છે, અને અંતે તેઓ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂંક પામેલ હતા, જે પદેથી તેમણે જુલાઈ 2017 માં રાજીનામું આપેલ હતું. શ્રી મુંદ્રા પાસે બેંકિંગ, દેખરેખ, વ્યવસ્થાપન અને વહીવટી બાબતોમાં કુશળતા છે. વિવિધ બેંકો સાથેની તેમની ચાલીસ વર્ષથી વધુ સમયની સન્માનનીય કારકિર્દી દરમિયાન તેમણે ભારત અને વિદેશમાં વિવિધ સ્થળોએ વિવિધ જવાબદારીઓ ધરાવતા હોદ્દા સંભાળેલ છે, તથા કોર સેન્ટ્રલ બેંકિંગ, હોલસેલ અને રિટેલ કમર્શિયલ બેંકિંગ, બેંકિંગ નિયમન અને દેખરેખ, નાણાંકીય બજારો, ટ્રેઝરી મેનેજમેન્ટ, આયોજન, આર્થિક સંશોધન, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ જેવા વિવિધ પોર્ટફોલિયો સંભાળેલ છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. ડીએસપી એસેટ મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ
  3. 3. યશરાજ બાયોટેકનોલોજી લિમિટેડ
  4. 4. હેવેલ્સ ઇન્ડીયા લિમિટેડ
  5. 5. એરટેલ પેમેન્ટ્સ બેંક લિમિટેડ

Mr. Achuthan Siddharth

શ્રી અચુતન સિદ્ધાર્થ

[એક્સ-પાર્ટનર, ડેલોઇટ, હાસ્કિન્સ અને સેલ્સ]સ્વતંત્ર ડિરેક્ટર. ઑડિટ સમિતિના અધ્યક્ષ

શ્રી સિદ્ધાર્થ મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્ય અને કાયદાના સ્નાતક થયેલ છે, ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાના ફેલો સભ્ય છે અને ઇન્સ્ટિટ્યુટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયાના સહાયક સભ્ય છે. તેઓ 4 દશકથી વધુ સમયથી ડેલોઇટ, હાસ્કિન્સ & સેલ્સ સાથે સંકળાયેલા હતા અને તેઓએ 33 વર્ષ સુધી પાર્ટનર તરીકે સેવા આપી હતી. તેમને ઘરેલું તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓના ઑડિટ સેક્ટરમાં વિશાળ અને વિવિધ અનુભવ છે, જેમ કે મેન્યુફેક્ચરિંગ, હૉસ્પિટાલિટી, ટેકનોલોજી અને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ. શ્રી સિદ્ધાર્થ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બોર્ડમાં પણ શામેલ છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીસ લિમિટેડ
  3. 3. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
  4. 4. ડેન નેટવર્ક્સ લિમિટેડ
  5. 5. સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ
  6. 6. જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડ
  7. 7. જેએમ ફાઇનાન્શિયલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ
  8. 8. રિલાયન્સ ઇથેન પાઇપલાઇન લિમિટેડ
  9. 9. આલોક ઇન્ડસ્ટ્રીસ લિમિટેડ
  10. 10. જેએમ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ લિમિટેડ

Mr. Dinabandhu Mohapatra

શ્રી દીનબંધુ મોહાપાત્રા

[બેંક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ MD અને CEO]સ્વતંત્ર ડિરેક્ટર

શ્રી મોહાપાત્રા બેંક ઑફ ઇન્ડિયાના એક ભૂતપૂર્વ MD અને CEO અને એક અનુભવી બેંકર છે. તેઓ ત્રણ દાયકાઓનું વિશિષ્ટ કરિયર ધરાવે છે, જે દરમિયાન તેમને કેનેરા બેંકના કાર્યકારી નિદેશક અને બેંક ઑફ ઇન્ડિયાના હોંગકોંગ અને સિંગાપુર કેન્દ્રોના મુખ્ય કાર્યકારી અધિકારી સહિત વિવિધ ઉચ્ચ સ્તરીય હોદ્દાઓ હોદ્દાઓ પર સેવા આપી હતી. શ્રી મોહાપાત્રા પાસે ટ્રેઝરી ઑપરેશન્સ, આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, કોર્પોરેટ લેન્ડિંગ, માર્કેટિંગ, રિકવરી, માનવ સંસાધન સહિતના ક્ષેત્રોનું વિશાળ જ્ઞાન અને મલ્ટી-ડાયમેન્શન બેંકિંગનો અનુભવ છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. રીગલ રિસોર્સેસ લિમિટેડ
  3. 3. સમ્માન ફિનસર્વ લિમિટેડ

Mr. Rajiv Gupta

શ્રી રાજીવ ગુપ્તા

એલઆઇસી નૉમિની ડિરેક્ટર

શ્રી રાજીવ ગુપ્તા જૂન 2022 થી નવેમ્બર 2023 સુધી LICHFL એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના નિયામક અને મુખ્ય કાર્યકારી અધિકારી હતા. તેમના વર્તમાન અસાઇનમેન્ટ પહેલાં તેઓ ભારતના એલઆઇસીમાં કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (પૉલિસી સર્વિસ) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. અગાઉ તેમણે એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ મુંબઈમાં અને મુખ્ય (IT/SD), એલઆઇસી ઑફ ઇન્ડિયામાં ડાયરેક્ટર અને CEO, એલઆઇસીએચએફએલ કેર હોમ્સ લિમિટેડ, જનરલ મેનેજર ઇન-ચાર્જ ઑફ ઇન્ફર્મેશન ટેકનોલોજી અને રિસ્ક મેનેજમેન્ટની જવાબદારીઓ નિભાવી છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે અને તેઓએ એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (મનિલા), ISB હૈદરાબાદ, IIM અમદાવાદ, IIM કોલકાતા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ (બેંગલુરુ) અને નેશનલ ઇન્શ્યોરન્સ એકેડમી, પુણેમાંથી તાલીમ પ્રાપ્ત કરવા ઉપરાંત ભારતમાં અનેક સેમિનારોમાં હાજરી આપી છે.

Mrs. Shefali Shah

સુશ્રી શેફાલી શાહ

[નિવૃત્ત ભારતીય મહેસૂલ સેવાઓ ("IRS") (ઇન્કમ ટૅક્સ) અધિકારી] સ્વતંત્ર નિયામક

શ્રીમતી શેફાલી શાહ, એક નિવૃત્ત ભારતીય મહેસૂલ સેવાઓ ("IRS") (આવકવેરા) અધિકારી છે અને 35 વર્ષથી વધુ વર્ષોના IRS અધિકારી તરીકે તેમની પ્રસિદ્ધ કારકિર્દીમાં, તેમણે આવકવેરાના મુખ્ય આયુક્ત તરીકે આવકવેરાના ક્ષેત્રોમાં ભારત સરકાર સાથે વરિષ્ઠ સ્તરના પદ પર સેવા આપી હતી. ગતિશીલતા અને માનવીય અભિગમ તેમના વ્યક્તિત્વની ઓળખ છે. તેઓ સમૃદ્ધ અને વૈવિધ્યસભર અનુભવ ધરાવતાં પ્રતિબદ્ધ વ્યાવસાયિક તરીકે ઓળખાય છે. તેઓ એક સફળ લીડર છે અને તેમનામાં સંચાલનની ક્ષમતા પણ છે, તેઓ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલય, સંસ્કૃતિ અને ગ્રાહક બાબતોના વિભાગ અને મહેસૂલ અને પ્રત્યક્ષ કર નીતિ અને વહીવટમાં પૉલિસી તૈયાર કરવા, રણનીતિ બનાવવા અને પ્રોગ્રામને લાગુ કરવામાં નિપૂણ છે. તેણી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે.

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. ટીપી નૉર્થર્ન ઓડિશા ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ
  3. 3. TP સેન્ટ્રલ ઓડિશા ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ
  4. 4. ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ
  5. 5. રાયગઢ પેન ગ્રોથ સેન્ટર લિમિટેડ
  6. 6. ગો ડિજિટ લાઇફ ઇન્શ્યોરન્સ લિમિટેડ

Mr. Gagan Banga

શ્રી ગગન બંગા

વાઇસ-ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર

શ્રી ગગન બંગા સમ્માન કેપિટલ લિમિટેડ (SCL)ના ઉપાધ્યક્ષ અને વ્યવસ્થાપક નિયામક અને મુખ્ય કાર્યકારી અધિકારી છે. તેઓ ગોવા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટમાંથી માર્કેટિંગમાં MBA ની પદવી ધરાવે છે. શ્રી બંગા 2000 માં ઇન્ડિયાબુલ્સમાં જોડાયા અને 23 વર્ષથી વધુ સમયથી કંપની સાથે રહ્યા છે અને વિવિધ વ્યવસાયો અને ભૂમિકાઓમાં પડકારજનક અને સફળ કરિયર ધરાવે છે અને સમ્માન કેપિટલ લિમિટેડની સફળતાની યાત્રામાં સૌથી મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. શ્રી બંગા માને છે કે ઝીણવટભર્યું આયોજન સફળતાની ચાવી છે. તેમની ગ્રાહક સેવા, આર્થિક અનુશાસન અને એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટ પર ધ્યાન કેંદ્રિત કરવાથી, અમે પ્રમોટર દ્વારા સંચાલિત કંપનીથી વ્યવસાયિક રૂપે સંચાલિત કંપની બની ગયા છીએ. 2004 થી, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના CEO તરીકે તેઓ દેશની સૌથી મોટી HFCs માંથી એક કંપનીને વિકસિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ગગનના નેતૃત્વ હેઠળ સન્માન કેપિટલ લિમિટેડ આજે નોંધપાત્ર કદ, પ્રતિષ્ઠિત ધિરાણકર્તા છે અને હોમ લોન, પ્રોપર્ટી પર લોન અને કોર્પોરેટ મોર્ટગેજ લોન જેવા એસેટ ક્લાસમાં હાજરી ધરાવે છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. GSB એડવાઇઝરી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ

Mr. Sachin Chaudhary

શ્રી સચિન ચૌધરી

મુખ્ય કાર્યકારી અધિકારી

શ્રી સચિન ચૌધરી સમ્માન કેપિટલ લિમિટેડ (SCL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુખ્ય ઑપરેટિંગ અધિકારી છે, જે પહેલાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું. 2006 માં જોડાયા પછી, તેઓ સમ્માન કેપિટલ લિમિટેડના વિકાસ અને વિસ્તરણની એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. શ્રી ચૌધરી પાસે મોર્ગેજ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી વધુનો વિશાળ અનુભવ છે, જે અગ્રણી બેંકો, એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે કામ કરે છે. તેમની પાસે ક્રેડિટ ફંક્શનમાં મજબૂત પૃષ્ઠભૂમિ છે અને ક્રેડિટ મેનેજરથી રાષ્ટ્રીય ક્રેડિટ પ્રમુખ સુધીની ભૂમિકાઓમાં કામગીરી દર્શાવી છે. સમ્માન કેપિટલ લિમિટેડમાં જોડાતા પહેલા, તેમની કારકિર્દીમાં આઇસીઆઇસીઆઇ બેંક, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને જીઇ મની જેવી ઉદ્યોગ જગતની મોટી કંપનીઓમાં ઉચ્ચ પદો સેવા આપવાનો સમાવેશ થાય છે. સચિન 2000 માં આઇસીઆઇસીઆઇ બેંકમાં હોમ લોન શરૂ કરવાનો ભાગ હતા અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં આઇસીઆઇસીઆઇ બેંક બિઝનેસની હોમ લોન સ્થાપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સચિન ફાઇનાન્સમાં વિશેષતા સાથે એમબીએની ડિગ્રી ધરાવે છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. ઇન્ડિયાબુલ્સ કેપિટલ સર્વિસીસ લિમિટેડ
  3. 3. સમ્માન ઇન્વેસ્ટમાર્ટ સર્વિસિસ લિમિટેડ

અમારી બોર્ડ સમિતિઓ

તેમની નિપુણતા અને વિઝન સાથે સમ્માનનું નેતૃત્વ કરી રહ્યા છે
Mr. Dinabandhu Mohapatra

શ્રી દીનબંધુ મોહાપાત્રા

ચેરમેન
Mr. Dinabandhu Mohapatra

શ્રી મોહાપાત્રા બેંક ઑફ ઇન્ડિયાના એક ભૂતપૂર્વ MD અને CEO અને એક અનુભવી બેંકર છે. તેઓ ત્રણ દાયકાઓનું વિશિષ્ટ કરિયર ધરાવે છે, જે દરમિયાન તેમને કેનેરા બેંકના કાર્યકારી નિદેશક અને બેંક ઑફ ઇન્ડિયાના હોંગકોંગ અને સિંગાપુર કેન્દ્રોના મુખ્ય કાર્યકારી અધિકારી સહિત વિવિધ ઉચ્ચ સ્તરીય હોદ્દાઓ હોદ્દાઓ પર સેવા આપી હતી. શ્રી મોહાપાત્રા પાસે ટ્રેઝરી ઑપરેશન્સ, આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, કોર્પોરેટ લેન્ડિંગ, માર્કેટિંગ, રિકવરી, માનવ સંસાધન સહિતના ક્ષેત્રોનું વિશાળ જ્ઞાન અને મલ્ટી-ડાયમેન્શન બેંકિંગનો અનુભવ છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. રીગલ રિસોર્સેસ લિમિટેડ
  3. 3. સમ્માન ફિનસર્વ લિમિટેડ
Mr. Achuthan Siddharth

શ્રી અચુતન સિદ્ધાર્થ

સભ્ય
Mr. Achuthan Siddharth

શ્રી સિદ્ધાર્થ મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્ય અને કાયદાના સ્નાતક થયેલ છે, ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાના ફેલો સભ્ય છે અને ઇન્સ્ટિટ્યુટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયાના સહાયક સભ્ય છે. તેઓ 4 દશકથી વધુ સમયથી ડેલોઇટ, હાસ્કિન્સ & સેલ્સ સાથે સંકળાયેલા હતા અને તેઓએ 33 વર્ષ સુધી પાર્ટનર તરીકે સેવા આપી હતી. તેમને ઘરેલું તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓના ઑડિટ સેક્ટરમાં વિશાળ અને વિવિધ અનુભવ છે, જેમ કે મેન્યુફેક્ચરિંગ, હૉસ્પિટાલિટી, ટેકનોલોજી અને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ. શ્રી સિદ્ધાર્થ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બોર્ડમાં પણ શામેલ છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીસ લિમિટેડ
  3. 3. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
  4. 4. ડેન નેટવર્ક્સ લિમિટેડ
  5. 5. સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ
  6. 6. જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડ
  7. 7. જેએમ ફાઇનાન્શિયલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ
  8. 8. રિલાયન્સ ઇથેન પાઇપલાઇન લિમિટેડ
  9. 9. આલોક ઇન્ડસ્ટ્રીસ લિમિટેડ
  10. 10. જેએમ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ લિમિટેડ
Mr. Gagan Banga

શ્રી ગગન બંગા

સભ્ય
Mr. Gagan Banga

શ્રી ગગન બંગા સમ્માન કેપિટલ લિમિટેડ (SCL)ના ઉપાધ્યક્ષ અને વ્યવસ્થાપક નિયામક અને મુખ્ય કાર્યકારી અધિકારી છે. તેઓ ગોવા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટમાંથી માર્કેટિંગમાં MBA ની પદવી ધરાવે છે. શ્રી બંગા 2000 માં ઇન્ડિયાબુલ્સમાં જોડાયા અને 23 વર્ષથી વધુ સમયથી કંપની સાથે રહ્યા છે અને વિવિધ વ્યવસાયો અને ભૂમિકાઓમાં પડકારજનક અને સફળ કરિયર ધરાવે છે અને સમ્માન કેપિટલ લિમિટેડની સફળતાની યાત્રામાં સૌથી મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. શ્રી બંગા માને છે કે ઝીણવટભર્યું આયોજન સફળતાની ચાવી છે. તેમની ગ્રાહક સેવા, આર્થિક અનુશાસન અને એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટ પર ધ્યાન કેંદ્રિત કરવાથી, અમે પ્રમોટર દ્વારા સંચાલિત કંપનીથી વ્યવસાયિક રૂપે સંચાલિત કંપની બની ગયા છીએ. 2004 થી, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના CEO તરીકે તેઓ દેશની સૌથી મોટી HFCs માંથી એક કંપનીને વિકસિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ગગનના નેતૃત્વ હેઠળ સન્માન કેપિટલ લિમિટેડ આજે નોંધપાત્ર કદ, પ્રતિષ્ઠિત ધિરાણકર્તા છે અને હોમ લોન, પ્રોપર્ટી પર લોન અને કોર્પોરેટ મોર્ટગેજ લોન જેવા એસેટ ક્લાસમાં હાજરી ધરાવે છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. GSB એડવાઇઝરી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ
Mr. Sachin Chaudhary

શ્રી સચિન ચૌધરી

સભ્ય
Mr. Sachin Chaudhary

શ્રી સચિન ચૌધરી સમ્માન કેપિટલ લિમિટેડ (SCL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુખ્ય ઑપરેટિંગ અધિકારી છે, જે પહેલાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું. 2006 માં જોડાયા પછી, તેઓ સમ્માન કેપિટલ લિમિટેડના વિકાસ અને વિસ્તરણની એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. શ્રી ચૌધરી પાસે મોર્ગેજ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી વધુનો વિશાળ અનુભવ છે, જે અગ્રણી બેંકો, એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે કામ કરે છે. તેમની પાસે ક્રેડિટ ફંક્શનમાં મજબૂત પૃષ્ઠભૂમિ છે અને ક્રેડિટ મેનેજરથી રાષ્ટ્રીય ક્રેડિટ પ્રમુખ સુધીની ભૂમિકાઓમાં કામગીરી દર્શાવી છે. સમ્માન કેપિટલ લિમિટેડમાં જોડાતા પહેલા, તેમની કારકિર્દીમાં આઇસીઆઇસીઆઇ બેંક, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને જીઇ મની જેવી ઉદ્યોગ જગતની મોટી કંપનીઓમાં ઉચ્ચ પદો સેવા આપવાનો સમાવેશ થાય છે. સચિન 2000 માં આઇસીઆઇસીઆઇ બેંકમાં હોમ લોન શરૂ કરવાનો ભાગ હતા અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં આઇસીઆઇસીઆઇ બેંક બિઝનેસની હોમ લોન સ્થાપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સચિન ફાઇનાન્સમાં વિશેષતા સાથે એમબીએની ડિગ્રી ધરાવે છે.

બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

  1. 1. સમ્માન કેપિટલ લિમિટેડ
  2. 2. ઇન્ડિયાબુલ્સ કેપિટલ સર્વિસીસ લિમિટેડ
  3. 3. સમ્માન ઇન્વેસ્ટમાર્ટ સર્વિસિસ લિમિટેડ

સમ્માનથી સંબંધિત જાણકારી

Blog 3
હોમ લોન EMI ની ગણતરી કેવી રીતે કરવી?
હોમ લોન એક ઉચ્ચ મૂલ્યની લોન છે. તે ઘણીવાર બે દશકોથી વધુ સમય સુધી રહે છે અને કરજદારને લોનની મુદ્દલ રકમ અને વ્યાજની પૂર્ણ ચુકવણી ન થાય ત્યાં સુધી કરજ પ્રદાન કરે છે.
2 એપ્રિલ
Blog 1
હોમ લોન ટૉપ અપ પર ટૅક્સ લાભ
કટોકટીની સ્થિતિ કોઇપણ સમયે અને કોઇપણ વ્યક્તિ પર આવી શકે છે. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે, જ્યારે તમારે તાત્કાલિક ભંડોળની જરૂર પડે. આ તબીબી કટોકટી, અકસ્માત અથવા બિઝનેસમાં નુકસાન અથવા આવી અન્ય પરિસ્થિતિઓને કારણે હોઈ શકે છે.
2 એપ્રિલ
Blog 2
લોન માટે વધુ સારી પસંદગીને નિર્ધારિત કરવા માટે ટૉપ અપ હોમ લોન વિરુદ્ધ પર્સનલ લોનની તુલના
કોઈપણ પ્રકારની લોન લેવી એ એક નાણાંકીય જવાબદારી છે. આ એક એવું દેવું છે જેની કરજદારે પસંદ કરેલી મુદતના આધારે સંપૂર્ણપણે પરત ચુકવણી કરવી પડશે. મોટાભાગની બેંકો, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને નૉન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને ફાઇનાન્સ કરવા માટે અસંખ્ય લોન પ્રદાન કરે છે.
2 એપ્રિલ
બધું જુઓ
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
અમારા વિશે
પ્રોડક્ટ
કેલક્યુલેટર
સંસાધન કેન્દ્ર
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
icon
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી