logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

અમદાવાદમાં સમ્માન કેપિટલ હોમ લોન

સમ્માન કેપિટલ દરેક પગલે તમને સાથ આપે છે. અમદાવાદ ઝડપથી વિકસી રહ્યું છે, શહેરનું હૃદય વિસ્તરી રહ્યું છે જેથી દરેકનો તેમાં સમાવેશ થઈ શકે અને રહી શકે. શાંત અને સુંદર સેટેલાઇટ વિસ્તારથી લઈને સતત ધબકતા એસજી હાઇવેની સતત રંગત અને સાબરમતી રિવરફ્રંટની નવી જ તાજગી- જ્યાં તમને થશે ગૌરવપૂર્ણ રહેઠાણનો અનુભવ. સમ્માન કેપિટલ દ્વારા અમદાવાદમાં હોમ લોન અમદાવાદમાં તમારા સપનાનું ઘર ખરીદવામાં મદદ કરે છે, ઝડપી મંજૂરીઓ, 90% સુધીની લોન ફંડિંગ અને કોઈ છુપાયેલ શુલ્ક નથી. હવે તમે ત્યાં વિકસતા મેટ્રો સાથે વિકસિત થઈ શકો છો, જે શહેરમાં રહેવાનું અને મુસાફરી કરવાનું સરળ બનાવે છે. આ પરિવર્તનશીલ શહેરમાં, બિલ્ડર સરળ ચુકવણી વિકલ્પો પ્રદાન કરી રહ્યા છે, અને જે તમારા માટે તમારા પોતાના ઘર સુધીની પહોંચ સરળ બનાવે છે.
Building Icon-3

10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ

Home Icon-5

પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી

File

સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા

Calendar Icon-4

લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો

Checklist Document-5

લોનની ઝડપી મંજૂરી

Building Icon-4

શૂન્ય પરત ચુકવણી શુલ્ક

*MSME એ પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ હેઠળ તેના માટે પાત્ર છે
# અંતિમ વ્યાજ દર પ્રોફાઇલ, લોનની રકમ, મુદત, અંતર્નિહિત સુરક્ષા અને અન્ય જોખમના માપદંડો પર આધારિત રહેશે.
Building Icon-3

10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ

Home Icon-5

પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી

File

સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા

Calendar Icon-4

લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો

Checklist Document-5

લોનની ઝડપી મંજૂરી

Building Icon-4

શૂન્ય પરત ચુકવણી શુલ્ક

તમારું સશક્તિકરણ અમારું વચન છે

Loan Eligibility

ઉચ્ચ લોન પાત્રતા

મોટું કરજ લેવાની સુવિધા સાથે તમારા માટેની શક્યતાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
Instant Sanction

ત્વરિત મંજૂરી

ઝડપી મંજૂરી સાથે તમારાં સપનાંને તમારા પ્લાનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.
Interest Rates

આકર્ષક વ્યાજ દર

તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
Speedy Processing

ઝડપી પ્રોસેસિંગ

દરેક પગલાને સરળ બનાવી રહ્યા છીએ અને તમારી યાત્રાને સરળતાથી નેવિગેટ કરી રહ્યા છીએ.

તમારે અમદાવાદના રિયલ એસ્ટેટમાં શા માટે રોકાણ કરવું જોઈએ?
  • આર્થિક વિકાસ: શહેરમાં કાપડ, રસાયણો અને ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગ જેવા મજબૂત ક્ષેત્રો છે, જે રિયલ એસ્ટેટની માંગને વધારે છે.
  • સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ: અમદાવાદ તેની ઉદ્યોગસાહસિકતાની ભાવના માટે જાણીતું છે જેથી અહીં સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે
  • સાંસ્કૃતિક વિરાસત: યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર શહેર તરીકે જાણીતું, અમદાવાદ પ્રવાસીઓ અને ઈતિહાસકારોને આકર્ષિત કરે છે
  • ટકાઉ જીવન: અમદાવાદ ટકાઉ વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેથી આધુનિક ઘર ખરીદનારાઓને આકર્ષે છે
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અમદાવાદ મેટ્રો અને સુધારેલ રોડ નેટવર્ક જેવા ચાલુ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટી સહિત પ્રોપર્ટીના મૂલ્ય પણ વધારે છે
  • ગુણવત્તાયુક્ત જીવન: અમદાવાદ ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરે છે તેથી અહીં રહેવાસીઓનો સતત ધસારો રહે છે

હોમ લોન લેવા માટેનાં પગલાં

Profile Icon
01/03

ઉપયોગ કરવામાં સરળ

માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
Document
02/03

ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન

સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
Checklist Document-4
03/03

ઝડપી મંજૂરી

એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.

કોઈ રેકોર્ડ હાજર નથી

વારંવાર પૂછાતા પ્રશ્નો

હું હોમ લોન માટે ક્યારે અરજી કરી શકું?

લોનના સમયગાળાના કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

હું વ્યાજની ગણતરી કેવી રીતે કરી શકું?

આ લોન માટે કોણ કો-અપ્લાઇ કરી શકે છે?

લોન લેવામાં કયા તબક્કાઓ શામેલ છે?

વધુ જુઓ વારંવાર પૂછાતા પ્રશ્નો

મદદની જરૂર છે?

અમારી સાથે જોડાઓ

....
હું પ્રદાન કરેલ ફોન નંબર પર સમ્માન કેપિટલ લિમિટેડ તરફથી ઑટોમેટેડ મેસેજ પ્રાપ્ત કરવા માટે સંમત છું. મેસેજની ફ્રીક્વન્સી અલગ હોય છે, મેસેજ અને ડેટાના દરો લાગુ થઈ શકે છે. મદદ માટે HELP લખી અને રદ કરવા માટે STOP લખી જવાબ આપો. કૃપા કરીને નિયમો અને શરતો અને ગોપનીયતા નીતિ જુઓ.

અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
whatsapp
અમને વૉટ્સએપ કરો
8929899391 પર વૉટ્સએપ કરો
અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
locate-us
અમારા બ્રાન્ચ લોકેટરનો ઉપયોગ કરો
તમારી નજીકની બ્રાન્ચ શોધો
અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
ISO CertifiedSecured By GlobalSign SSL

Shield Icon100% સલામત અને સુર‌િક્ષત

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે અમારી કૂકી નીતિ મુજબ કૂકીઝનો ઉપયોગ કરવાની સંમતિ આપો છો