logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

મુંબઈમાં સમ્માન કેપિટલ હોમ લોન

મુંબઈમાં, જ્યાં સમુદ્રના નજારા આકાશી સપનાઓને પૂર્ણ કરે છે, ત્યાં ઉલ્વે, ડોમ્બિવલી, કાંજુરમાર્ગ, કુર્લા અને અંધેરી જેવા વિસ્તારો ભાડે રાખવાને બદલે ઘર ખરીદવા માંગતા લોકો માટે રોજિંદા પસંદગી બની રહ્યા છે. મેટ્રો લાઇન અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક સાથે શહેરનો વિસ્તાર થતો રહે છે, જેના કારણે એક સમયે દૂરના સ્થળો હવે નજીક હોવાનો અનુભવ થાય છે. મુંબઈમાં હોમ લોન માટે, સન્માન કેપિટલ શોધથી લઈને સમાધાન સુધી તમારી સાથે ચાલે છે. અમે 8.75% થી શરૂ થતા વ્યાજ દરો સાથે 90% સુધીની ફાઇનાન્સિંગ ઑફર કરીએ છીએ. અને હા, અમારી મુંબઈ ટીમ પેપરવર્કને હળવી બનાવવા અને ક્ષણને અવિસ્મરણીય બનાવવા માટે અહીં હાજર છે.
Building Icon-3

10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ

Home Icon-5

પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી

File

સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા

Calendar Icon-4

લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો

Checklist Document-5

લોનની ઝડપી મંજૂરી

Building Icon-4

શૂન્ય પરત ચુકવણી શુલ્ક

*MSME એ પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ હેઠળ તેના માટે પાત્ર છે
# અંતિમ વ્યાજ દર પ્રોફાઇલ, લોનની રકમ, મુદત, અંતર્નિહિત સુરક્ષા અને અન્ય જોખમના માપદંડો પર આધારિત રહેશે.
Building Icon-3

10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ

Home Icon-5

પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી

File

સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા

Calendar Icon-4

લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો

Checklist Document-5

લોનની ઝડપી મંજૂરી

Building Icon-4

શૂન્ય પરત ચુકવણી શુલ્ક

તમારું સશક્તિકરણ અમારું વચન છે

Loan Eligibility

ઉચ્ચ લોન પાત્રતા

મોટું કરજ લેવાની સુવિધા સાથે તમારા માટેની શક્યતાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
Instant Sanction

ત્વરિત મંજૂરી

ઝડપી મંજૂરી સાથે તમારાં સપનાંને તમારા પ્લાનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.
Interest Rates

આકર્ષક વ્યાજ દર

તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
Speedy Processing

ઝડપી પ્રોસેસિંગ

દરેક પગલાને સરળ બનાવી રહ્યા છીએ અને તમારી યાત્રાને સરળતાથી નેવિગેટ કરી રહ્યા છીએ.

તમારે શા માટે મુંબઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ?
  • આર્થિક હબ: મુંબઈ એ ભારતની આર્થિક રાજધાની છે, ત્યાં મુખ્ય બેંકો, નાણાંકીય સંસ્થાઓ અને બોમ્બે સ્ટૉક એક્સચેન્જ આવેલ છે.
  • સારી રીતે કનેક્ટેડ: સ્થાનિક ટ્રેનોથી લઈને મેટ્રો, અને મોનોરેલ સુધી, મુંબઈમાં લોકો વધુ ઝંઝટ વગર પૉઇન્ટ A થી પૉઇન્ટ B સુધી મુસાફરી કરી શકે છે.
  • પર્યટન અને મનોરંજન માટેનું હબ: મુંબઈનું આકર્ષણ ટૂંકા ગાળાના ભાડા અને આતિથ્ય-કેન્દ્રિત રિયલ એસ્ટેટ રોકાણોની માંગને વધારે છે.
  • જીવન ધોરણ: મુંબઈમાં ઘણા હાઇ-એન્ડ શૉપિંગ મૉલ, રેસ્ટોરન્ટ અને સાંસ્કૃતિક સ્થળો આવેલા છે, જે ઉચ્ચ જીવનશૈલી પસંદ કરનાર સમૃદ્ધ ખરીદદારો અને ભાડૂઆતોને આકર્ષિત કરે છે.
  • શૈક્ષણિક ઉત્કૃષ્ટતા: શહેરમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ હોવાથી મુંબઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટને આકર્ષિત કરે છે
  • ઑફિસની માંગ: ટેક અને સ્ટાર્ટઅપ હબ તરીકે શહેરના વિકાસથી ઑફિસની માંગમાં વધારો થયો છે

હોમ લોન લેવા માટેનાં પગલાં

Profile Icon
01/03

ઉપયોગ કરવામાં સરળ

માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
Document
02/03

ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન

સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
Checklist Document-4
03/03

ઝડપી મંજૂરી

એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.

મુંબઈમાં અમારા માન્ય પ્રોજેક્ટ

કોઈ રેકોર્ડ હાજર નથી

વારંવાર પૂછાતા પ્રશ્નો

મુંબઈમાં હોમ લોન માટે વર્તમાન વ્યાજ દર શું છે?

મુંબઈમાં ઉપલબ્ધ મહત્તમ લોનની રકમ કેટલી છે?

હોમ લોન માટે EMI ની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

₹20 લાખની હોમ લોન માટે EMI શું છે?

મુંબઈમાં હોમ લોન એપ્લિકેશન માટે કયા ડૉક્યુમેન્ટની જરૂર છે?

શું હોમ લોન એપ્લિકેશન માટે કોઈ સિક્યોરિટી અથવા કોલેટરલની જરૂર છે?

હોમ લોન માટે કો-અપ્લાઇ કરવા માટે કોણ પાત્ર છે?

શું હોમ લોન માટે ઑનલાઇન અપ્લાઇ કરવું શક્ય છે?

મુંબઈમાં સહાય માટે સમ્માન કેપિટલનો સંપર્ક કેવી રીતે કરી શકાય છે?

હોમ લોન માટે સામાન્ય મુદત શું ઑફર કરવામાં આવે છે?

હોમ લોન પ્રક્રિયામાં શામેલ મુખ્ય તબક્કાઓ શું છે?

મુંબઈમાં હાઉસિંગ લોન મંજૂરી માટે સરેરાશ સમય શું જરૂરી છે

શું કોઈ પૂર્વચુકવણી અથવા ફોરક્લોઝર શુલ્ક લાગુ પડે છે?

મુંબઈમાં પ્રોપર્ટી માટે મને મહત્તમ કેટલી લોન રકમ મળી શકે છે?

શું મ્હાડા ફ્લેટ હોમ લોન માટે પાત્ર છે?

મુંબઈમાં હોમ લોન માટે પ્રોસેસિંગ ફી શું છે?

મુંબઈમાં સમ્માન કેપિટલ દ્વારા પ્રી-અપ્રૂવ્ડ હોમ લોન ઑફર શું છે?

વધુ જુઓ વારંવાર પૂછાતા પ્રશ્નો

સમ્માનથી સંબંધિત જાણકારી

મદદની જરૂર છે?

અમારી સાથે જોડાઓ

....
હું પ્રદાન કરેલ ફોન નંબર પર સમ્માન કેપિટલ લિમિટેડ તરફથી ઑટોમેટેડ મેસેજ પ્રાપ્ત કરવા માટે સંમત છું. મેસેજની ફ્રીક્વન્સી અલગ હોય છે, મેસેજ અને ડેટાના દરો લાગુ થઈ શકે છે. મદદ માટે HELP લખી અને રદ કરવા માટે STOP લખી જવાબ આપો. કૃપા કરીને નિયમો અને શરતો અને ગોપનીયતા નીતિ જુઓ.

અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
whatsapp
અમને વૉટ્સએપ કરો
8929899391 પર વૉટ્સએપ કરો
અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
locate-us
અમારા બ્રાન્ચ લોકેટરનો ઉપયોગ કરો
તમારી નજીકની બ્રાન્ચ શોધો
અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
ISO CertifiedSecured By GlobalSign SSL

Shield Icon100% સલામત અને સુર‌િક્ષત

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે અમારી કૂકી નીતિ મુજબ કૂકીઝનો ઉપયોગ કરવાની સંમતિ આપો છો