logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

સુરતમાં સમ્માન કેપિટલ હોમ લોન

સુરતમાં, જ્યાં લૂમ ક્યારેય બંધ થતી નથી અને હીરા ચમકતા રહે છે, ત્યાં અડાજણ, આઠવા અને પાલ જેવા સ્થળોએ ધીમે ધીમે માત્ર બિઝનેસ સિવાય પણ ઘરો બની રહ્યા છે. આ વિસ્તારો પરિવારો અને ઘર ખરીદવાના અભિલાષીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ નવા, બજેટને અનુકૂળ ઘરો સાથે સમાધાન આપી રહ્યા છે. ડેવલપર તો તબક્કાવાર ચુકવણીઓ અને કેટલીક વિલંબિત વ્યાજ યોજનાઓ પણ ઑફર કરી રહ્યા છે, જે કૅશ ફ્લોમાં મદદ કરે છે. સમ્માન કેપિટલ દ્વારા સુરતમાં હોમ લોન સાથે, તે બધું એકદમ સરળ છે—તમને 90% સુધીની લોન રકમ મળે છે, વ્યાજ દર 8.75% થી શરૂ થાય છે, અને જો તમે વહેલી ચુકવણી કરો તો કોઈ અતિરિક્ત શુલ્ક લાગતું નથી. અમારી સુરત ટીમના નિષ્ણાતો હાજર જ છે—જે તમને પેપરવર્ક, મંજૂરીઓ અને સામાન્ય રીતે ભારે લાગે તેવી અન્ય તમામ બાબતોમાં તમને મદદ કરે છે.
Building Icon-3

10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ

Home Icon-5

પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી

File

સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા

Calendar Icon-4

લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો

Checklist Document-5

લોનની ઝડપી મંજૂરી

Building Icon-4

શૂન્ય પરત ચુકવણી શુલ્ક

*MSME એ પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ હેઠળ તેના માટે પાત્ર છે
# અંતિમ વ્યાજ દર પ્રોફાઇલ, લોનની રકમ, મુદત, અંતર્નિહિત સુરક્ષા અને અન્ય જોખમના માપદંડો પર આધારિત રહેશે.
Building Icon-3

10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ

Home Icon-5

પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી

File

સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા

Calendar Icon-4

લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો

Checklist Document-5

લોનની ઝડપી મંજૂરી

Building Icon-4

શૂન્ય પરત ચુકવણી શુલ્ક

તમારું સશક્તિકરણ અમારું વચન છે

Loan Eligibility

ઉચ્ચ લોન પાત્રતા

મોટું કરજ લેવાની સુવિધા સાથે તમારા માટેની શક્યતાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
Instant Sanction

ત્વરિત મંજૂરી

ઝડપી મંજૂરી સાથે તમારાં સપનાંને તમારા પ્લાનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.
Interest Rates

આકર્ષક વ્યાજ દર

તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
Speedy Processing

ઝડપી પ્રોસેસિંગ

દરેક પગલાને સરળ બનાવી રહ્યા છીએ અને તમારી યાત્રાને સરળતાથી નેવિગેટ કરી રહ્યા છીએ.

તમારે સુરત રિયલ એસ્ટેટમાં શા માટે રોકાણ કરવું જોઈએ?
  • સુરત એક મોટું આર્થિક કેન્દ્ર છે, જે અહીંના હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે, જે રોકાણની માંગને વધારે છે
  • શહેરીકરણ: આ શહેર નોંધપાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે ઝડપી શહેરીકરણ તરફ આગળ વધી રહ્યું છે
  • વ્યાજબી કિંમતો: સુરત અપેક્ષાકૃત વ્યાજબી રિયલ એસ્ટેટ કિંમતો પ્રદાન કરે છે
  • લોકેશન: મુંબઈ અને અમદાવાદ જેવા મુખ્ય શહેરોની નજીક હોવાથી, તેની કનેક્ટિવિટીમાં વધારો થાય છે
  • કનેક્ટિવિટી: રોડ, રેલ અને હવાઇ માર્ગ દ્વારા ઉત્કૃષ્ટ પરિવહન જોડાણ સુરતને સરળતાથી સુલભ બનાવે છે

હોમ લોન લેવા માટેનાં પગલાં

Profile Icon
01/03

ઉપયોગ કરવામાં સરળ

માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
Document
02/03

ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન

સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
Checklist Document-4
03/03

ઝડપી મંજૂરી

એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.

સુરતમાં અમારા માન્ય પ્રોજેક્ટ

કોઈ રેકોર્ડ હાજર નથી

વારંવાર પૂછાતા પ્રશ્નો

હું હોમ લોન માટે ક્યારે અરજી કરી શકું?

લોનના સમયગાળાના કયા વિકલ્પો ઉપલબ્ધ છે?

હું વ્યાજની ગણતરી કેવી રીતે કરી શકું?

આ લોન માટે કોણ કો-અપ્લાઇ કરી શકે છે?

લોન લેવામાં કયા તબક્કાઓ શામેલ છે?

વધુ જુઓ વારંવાર પૂછાતા પ્રશ્નો

મદદની જરૂર છે?

અમારી સાથે જોડાઓ

....
હું પ્રદાન કરેલ ફોન નંબર પર સમ્માન કેપિટલ લિમિટેડ તરફથી ઑટોમેટેડ મેસેજ પ્રાપ્ત કરવા માટે સંમત છું. મેસેજની ફ્રીક્વન્સી અલગ હોય છે, મેસેજ અને ડેટાના દરો લાગુ થઈ શકે છે. મદદ માટે HELP લખી અને રદ કરવા માટે STOP લખી જવાબ આપો. કૃપા કરીને નિયમો અને શરતો અને ગોપનીયતા નીતિ જુઓ.

અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
whatsapp
અમને વૉટ્સએપ કરો
8929899391 પર વૉટ્સએપ કરો
અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
locate-us
અમારા બ્રાન્ચ લોકેટરનો ઉપયોગ કરો
તમારી નજીકની બ્રાન્ચ શોધો
અમને કૉલ કરો
ટોલ ફ્રી નંબર.
call us icon
1800 572 7777
સોમવાર થી શનિવાર – 9 am થી 6 pm. 2nd અને 3rd શનિવાર અને જાહેર રજાઓ સિવાય.
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
ISO CertifiedSecured By GlobalSign SSL

Shield Icon100% સલામત અને સુર‌િક્ષત

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે અમારી કૂકી નીતિ મુજબ કૂકીઝનો ઉપયોગ કરવાની સંમતિ આપો છો