જયપુર તેના રજવાડી આકર્ષણથી આગળ વિકસી રહ્યું છે—પછી ભલે તે જગતપુરા, માનસરોવર, ટોંક રોડ અથવા સાંગાનેર જેવા વિસ્તારો હોય—તે વિસ્તારો ઘર ખરીદનારાઓ માટે વધતા જતા લોકપ્રિય અને અનુકૂળ પસંદગી છે. આ ઉપનગરો નવા નવા હાઉસિંગ પ્રોજેક્ટ, પહેલાં કરતાં વધુ મોટા સોદાઓ, શહેરના પર્યટન વારસાનો ઘરોબો અને વધતી જતી આઇટી ક્ષેત્રની હાજરી સાથે ધમધમી રહ્યા છે. સમ્માન કેપિટલ ખાતે, અમે જયપુરમાં 8.75% થી શરૂ થતા વ્યાજ દર, 90% સુધીની લોન રકમ અને વહેલી પરત ચુકવણી માટે શૂન્ય દંડ સાથે હોમ લોન ઑફર કરીએ છીએ. અમારી જયપુર બ્રાન્ચની ટીમ સાથે, તમને પેપરવર્ક અને ઝડપી મંજૂરીઓ દ્વારા સરળ માર્ગદર્શન મળે છે—જે અહીં સ્વપ્નનું ઘર ખરીદવાની તમારી સફરને પહેલાં કરતાં વધુ સરળ બનાવે છે.
10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ
પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી
સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા
લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો
લોનની ઝડપી મંજૂરી
શૂન્ય પરત ચુકવણી શુલ્ક
*MSME એ પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ હેઠળ તેના માટે પાત્ર છે
# અંતિમ વ્યાજ દર પ્રોફાઇલ, લોનની રકમ, મુદત, અંતર્નિહિત સુરક્ષા અને અન્ય જોખમના માપદંડો પર આધારિત રહેશે.
મોટું કરજ લેવાની સુવિધા સાથે તમારા માટેની શક્યતાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
ત્વરિત મંજૂરી
ઝડપી મંજૂરી સાથે તમારાં સપનાંને તમારા પ્લાનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.
આકર્ષક વ્યાજ દર
તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
ઝડપી પ્રોસેસિંગ
દરેક પગલાને સરળ બનાવી રહ્યા છીએ અને તમારી યાત્રાને સરળતાથી નેવિગેટ કરી રહ્યા છીએ.
ઉચ્ચ લોન પાત્રતા

તમારે જયપુર રિયલ એસ્ટેટમાં શા માટે રોકાણ કરવું જોઈએ?
જયપુર અહીંના આતિથ્ય સત્કાર અને ટૂંકા ગાળા માટે પ્રોપર્ટી ભાડે આપવાની સુવિધાના કારણે પ્રવાસીઓને આકર્ષે છે
આર્થિક વિકાસ: જયપુર વધતા પ્રવાસન, આતિથ્ય સત્કાર અને ઉત્પાદનના કારણે ઝડપી વિકાસનો અનુભવ કરી રહ્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ: જયપુરમાં મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ થઇ રહ્યું છે અને રસ્તાઓમાં થઇ રહેલ સુધારો કનેક્ટિવિટીમાં વધારો કરે છે
IT હબ: જયપુર ટેક્નોલોજી પાર્ક્સની સ્થાપના સાથે IT અને સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી રહ્યું છે.
અહીં રોકાણ કરવાથી તમને સંતુલિત જીવનશૈલીનો આનંદ માણવા મળે છે.
રિયલ એસ્ટેટ માર્કેટ: જયપુરનું રિયલ એસ્ટેટ માર્કેટ તેની લવચીકતા માટે જાણીતું છે, જે સમયની સાથે યોગ્ય વળતર પ્રદાન કરે છે.
હોમ લોન લેવા માટેનાં પગલાં
01/03
ઉપયોગ કરવામાં સરળ
માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
02/03
ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન
સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
03/03
ઝડપી મંજૂરી
એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી