શ્રી મુંદ્રા ચાર દશકથી વધુ સમયની વિશિષ્ટ કારકિર્દી ધરાવતા એક અનુભવી બેંકર છે, જે દરમિયાન તેમણે વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરેલું છે, જેમાં બેંક ઑફ બરોડાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, યુનિયન બેંક ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બેંક ઑફ બરોડાના ચીફ એક્ઝિક્યુટિવ [યુરોપિયન દેશોનો કારોબાર] સહિત વિવિધ ઉચ્ચ હોદ્દાઓનો સમાવેશ થાય છે, અને અંતે તેઓ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂંક પામેલ હતા, જે પદેથી તેમણે જુલાઈ 2017 માં રાજીનામું આપેલ હતું. શ્રી મુંદ્રા પાસે બેંકિંગ, દેખરેખ, વ્યવસ્થાપન અને વહીવટી બાબતોમાં કુશળતા છે. વિવિધ બેંકો સાથેની તેમની ચાલીસ વર્ષથી વધુ સમયની સન્માનનીય કારકિર્દી દરમિયાન તેમણે ભારત અને વિદેશમાં વિવિધ સ્થળોએ વિવિધ જવાબદારીઓ ધરાવતા હોદ્દા સંભાળેલ છે, તથા કોર સેન્ટ્રલ બેંકિંગ, હોલસેલ અને રિટેલ કમર્શિયલ બેંકિંગ, બેંકિંગ નિયમન અને દેખરેખ, નાણાંકીય બજારો, ટ્રેઝરી મેનેજમેન્ટ, આયોજન, આર્થિક સંશોધન, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ જેવા વિવિધ પોર્ટફોલિયો સંભાળેલ છે.
બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા:

શ્રી સિદ્ધાર્થ મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્ય અને કાયદાના સ્નાતક થયેલ છે, ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાના ફેલો સભ્ય છે અને ઇન્સ્ટિટ્યુટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયાના સહાયક સભ્ય છે. તેઓ 4 દશકથી વધુ સમયથી ડેલોઇટ, હાસ્કિન્સ & સેલ્સ સાથે સંકળાયેલા હતા અને તેઓએ 33 વર્ષ સુધી પાર્ટનર તરીકે સેવા આપી હતી. તેમને ઘરેલું તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓના ઑડિટ સેક્ટરમાં વિશાળ અને વિવિધ અનુભવ છે, જેમ કે મેન્યુફેક્ચરિંગ, હૉસ્પિટાલિટી, ટેકનોલોજી અને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ. શ્રી સિદ્ધાર્થ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બોર્ડમાં પણ શામેલ છે.
બોડી કોર્પોરેટ્સમાં તેમનું ડિરેક્ટરશિપ અને અન્ય પૂર્ણ-સમયના હોદ્દા નીચે મુજબ છે:

શ્રી મોહાપાત્રા બેંક ઑફ ઇન્ડિયાના એક ભૂતપૂર્વ MD અને CEO અને એક અનુભવી બેંકર છે. તેઓ ત્રણ દાયકાઓનું વિશિષ્ટ કરિયર ધરાવે છે, જે દરમિયાન તેમને કેનેરા બેંકના કાર્યકારી નિદેશક અને બેંક ઑફ ઇન્ડિયાના હોંગકોંગ અને સિંગાપુર કેન્દ્રોના મુખ્ય કાર્યકારી અધિકારી સહિત વિવિધ ઉચ્ચ સ્તરીય હોદ્દાઓ હોદ્દાઓ પર સેવા આપી હતી. શ્રી મોહાપાત્રા પાસે ટ્રેઝરી ઑપરેશન્સ, આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, કોર્પોરેટ લેન્ડિંગ, માર્કેટિંગ, રિકવરી, માનવ સંસાધન સહિતના ક્ષેત્રોનું વિશાળ જ્ઞાન અને મલ્ટી-ડાયમેન્શન બેંકિંગનો અનુભવ છે.

શ્રી રાજીવ ગુપ્તા જૂન 2022 થી નવેમ્બર 2023 સુધી LICHFL એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના નિયામક અને મુખ્ય કાર્યકારી અધિકારી હતા. તેમના વર્તમાન અસાઇનમેન્ટ પહેલાં તેઓ ભારતના એલઆઇસીમાં કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (પૉલિસી સર્વિસ) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. અગાઉ તેમણે એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ મુંબઈમાં અને મુખ્ય (IT/SD), એલઆઇસી ઑફ ઇન્ડિયામાં ડાયરેક્ટર અને CEO, એલઆઇસીએચએફએલ કેર હોમ્સ લિમિટેડ, જનરલ મેનેજર ઇન-ચાર્જ ઑફ ઇન્ફર્મેશન ટેકનોલોજી અને રિસ્ક મેનેજમેન્ટની જવાબદારીઓ નિભાવી છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે અને તેઓએ એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (મનિલા), ISB હૈદરાબાદ, IIM અમદાવાદ, IIM કોલકાતા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ (બેંગલુરુ) અને નેશનલ ઇન્શ્યોરન્સ એકેડમી, પુણેમાંથી તાલીમ પ્રાપ્ત કરવા ઉપરાંત ભારતમાં અનેક સેમિનારોમાં હાજરી આપી છે.