ચેન્નાઈનું હાઉસિંગ માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે - સિરુસેરી અને GST રોડ જેવા IT હબથી લઈને ગિન્ડી, વેલાચેરી અને થોરાઇપક્કમ જેવા ગતિશીલ, ધમધમતા વિસ્તારો સુધી, પહેલા ક્યારેય ન હોય તેટલું વિકસી રહ્યું છે. નવી લૉન્ચ અને ફ્લેક્સિબલ બિલ્ડર સ્કીમ ખરીદદારોને આકર્ષિત કરી રહી છે અને ઘર ખરીદનારના સપનાને સમર્થન આપી રહી છે. સમ્માન કેપિટલ દ્વારા ચેન્નઈમાં હોમ લોન 90% સુધીની લોન ફંડિંગ, 8.75% થી શરૂ થતા વ્યાજ દરો સાથે ઘર ખરીદવાનું સરળ બનાવે છે. અમે માત્ર ચેન્નઈમાં જ તમારો સાથે નથી આપતા, પરંતુ ત્રિચી, સેલમ, કરૂર અને નામક્કલ જેવા સ્થળોએ પણ તમારો સાથ આપીએ છીએ. અમારી ચેન્નઈ ટીમ ઝડપી મંજૂરીની ખાતરી કરે છે, જે નિષ્ણાત ક્રેડિટ તપાસ દ્વારા સંચાલિત છે. અમારી સાથે, ચેન્નઈમાં એક ઘર ખરીદવું સરળ અને સંપૂર્ણપણે પહોંચની અંદર લાગે છે.
*MSME એ પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ હેઠળ તેના માટે પાત્ર છે
# અંતિમ વ્યાજ દર પ્રોફાઇલ, લોનની રકમ, મુદત, અંતર્નિહિત સુરક્ષા અને અન્ય જોખમના માપદંડો પર આધારિત રહેશે.
10 કરતાં વધારે વધુ માન્ય પ્રોજેક્ટ
પસંદ કરવા માટે 4 લાખ કરતાં વધારે પ્રોપર્ટી
સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા
લોન મુદતના ફ્લૅક્સિબલ વિકલ્પો
લોનની ઝડપી મંજૂરી
શૂન્ય પરત ચુકવણી શુલ્ક
તમારું સશક્તિકરણ અમારું વચન છે
ઉચ્ચ લોન પાત્રતા
મોટું કરજ લેવાની સુવિધા સાથે તમારા માટેની શક્યતાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
ત્વરિત મંજૂરી
ઝડપી મંજૂરી સાથે તમારાં સપનાંને તમારા પ્લાનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.
આકર્ષક વ્યાજ દર
તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
ઝડપી પ્રોસેસિંગ
દરેક પગલાને સરળ બનાવી રહ્યા છીએ અને તમારી યાત્રાને સરળતાથી નેવિગેટ કરી રહ્યા છીએ.

તમારે શા માટે ચેન્નઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ?
વ્યાજબીપણું: ચેન્નઈ અન્ય મુખ્ય શહેરોની તુલનામાં ખર્ચ-અસરકારક રિયલ એસ્ટેટ વિકલ્પો પ્રદાન કરે છે.
સ્થિર વળતર: ચેન્નઇમાં પ્રોપર્ટીના રોકાણમાં સમયની સાથે સતત વળતરમાં વધારો જોવા મળ્યો છે.
વિવિધ વિકલ્પો: માર્કેટ એપાર્ટમેન્ટથી સ્વતંત્ર ઘરો સુધીના વિવિધ પ્રોપર્ટીના વિકલ્પો પ્રદાન કરે છે.
આર્થિક હબ: IT, ઉત્પાદન અને સ્વાસ્થ્ય કાળજી ક્ષેત્રોમાં ચેન્નઈનો વિકાસ રિયલ એસ્ટેટ બજારની સ્થિરતામાં ફાળો આપે છે.
ઇફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ: મેટ્રો વિસ્તરણ જેવા હાલમાં ચાલી રહેલ વિકાસના પ્રોજેક્ટ કનેક્ટિવિટી અને પ્રોપર્ટીની વેલ્યૂમાં વધારો કરે છે.
વ્યૂહાત્મક સ્થાન: ઉત્તમ કનેક્ટિવિટી સાથેનું પૂર્વી તટે આવેલ ચેન્નઈ વ્યૂહાત્મક રોકાણ સ્થળ છે.
હોમ લોન લેવા માટેનાં પગલાં
01/03
ઉપયોગ કરવામાં સરળ
માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
02/03
ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન
સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
03/03
ઝડપી મંજૂરી
એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી