ભારતમાં ઘર ખરીદવાની ઇચ્છા ધરાવતા NRI માટે સમ્માન કેપિટલ વિવિધ પ્રકારની હોમ લોન લાવ્યું છે. અમે તમને માત્ર લોન માટે જરૂરી ડૉક્યૂમેન્ટ મેળવવામાં અને યોગ્ય EMI અને મુદત પસંદ કરવામાં મદદ કરતા નથી. અમે ઘરની ખરીદી અને લોન માટેની વન-સ્ટોપ શોપ છીએ. આકર્ષક વ્યાજ દરો, ન્યૂનતમ પેપરવર્ક, સુવિધાજનક પુનઃચુકવણીના વિકલ્પો અને હર સમયે વર્ચ્યુઅલ માર્ગદર્શન સાથે, NRI માટે હાઉસિંગ લોન મેળવવું હવે માત્ર એક ક્લિક દૂર છે.
માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
02/03
ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન
સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
03/03
ઝડપી મંજૂરી
એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.
01/03
ઉપયોગ કરવામાં સરળ

મુખ્ય વિશેષતાઓ અને લાભ
આકર્ષક વ્યાજ દર
તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
સરળ ડૉક્યુમેન્ટેશન
કંટાળાજનક પેપરવર્કને અલવિદા કહો! અમે તમારા પેપર ફાઇલ કરવાની સુવિધા પણ પ્રદાન કરીએ છીએ.
લોન પુનઃચુકવણી વિકલ્પ
તમે આમાંથી કોઈપણ ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરીને EMI, પૂર્વચુકવણી અને ફ્લેક્સિબલ લોન ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના વિકલ્પોનો ઉપયોગ કરીને તમારી લોનની ચુકવણી કરી શકો છો: ચેક/ડ્રાફ્ટ | NACH/ eNACH | RTGS ટ્રાન્સફર | NEFT ટ્રાન્સફર | ફંડ ટ્રાન્સફર
માન્ય ભારતીય પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિક, વિદેશમાં રહેતા અને કામ કરતા NRI માટે હોમ લોન માટે અપ્લાય કરી શકે છે. ધ્યાન આપો કે પ્રોપર્ટીના તમામ માલિકો આવી લોન માટે સહ-અરજદાર તરીકે ફરજિયાતપણે ભારતીય નિવાસી સાથે લોન માટેના અરજદાર/સહ-અરજદાર હોવા આવશ્યક છે.
લોનની મુદત: લોનની ચુકવણી માટેની મહત્તમ મુદત 15 વર્ષની હોઇ છે. લોનની મુદતનો આધાર તમારી પ્રોફાઇલ, લોનની મેચ્યોરિટી સમયે તમારી ઉંમર અને લોનની મેચ્યોરિટીના સમયે પ્રોપર્ટીને વિતેલો સમય જેવા કેટલાક પરિબળો પર પણ રહેલો છે.
NRI માટે હોમ લોન માટે જરૂરી ડૉક્યૂમેન્ટ
તમામ અરજદારો દ્વારા યોગ્ય રીતે ભરેલ અને હસ્તાક્ષરિત
તમામ અરજદારોનો એક રંગીન પાસપોર્ટ-સાઇઝનો ફોટો (સમગ્ર પર હસ્તાક્ષરિત)
પ્રોસેસિંગ ફી નો ચેક
સમ્માનની ગૌરવની ગાથાઓ
પ્રકાશ
44 વર્ષની ઉંમર, દિલ્હી
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે હોમ લોનને સુરક્ષિત કરવાની પડકારજનક પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બનાવી છે. તેમની ટીમ સાથે કામ કરવામાં આનંદ આવ્યો.
સૌરભ
35 વર્ષની ઉંમર, જયપુર
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
ખૂબ જ સહયોગી સ્ટાફ અને શ્રેષ્ઠ સેવાઓ. એક અદ્ભુત અનુભવ હતો!
કોમલ
36 વર્ષની ઉંમર, દિલ્હી
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે મારા માટે હોમ લોનની પ્રક્રિયાને સરળ બનાવી છે.
દવિંદર
38 વર્ષની ઉંમર, રાયપુર
5 રેટિંગ આ માટે
લૅપ
સમ્માન કેપિટલ સાથે એક અવરોધ મુક્ત યાત્રા - તેમની કુશળતા અને સચેત સેવાએ મારી હોમ લોનને તણાવમુક્ત બનાવી
રાહુલ
32 વર્ષની ઉંમર, દિસપુર
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે મારી હોમ લોનની શ્રેષ્ઠ શરતોને સુરક્ષિત કરવા માટે સતત વધુ ને વધુ પ્રયત્નો કર્યા છે. તેમની પારદર્શિતા અને સમર્થન માટે આભારી છું.
રાધાકૃષ્ણ
49 વર્ષની ઉંમર, વિશાખાપટ્નમ
5 રેટિંગ આ માટે
લૅપ
શરૂઆતથી અંત સુધી ઉત્તમ સેવા. વિશેષ ભલામણ કરવામાં આવે છે!
સમ્માન કેપિટલ MSME લોન અને LAP શા માટે પસંદ કરવી?
ઉચ્ચ લોન પાત્રતા
મોટું કરજ લેવાની સુવિધા સાથે તમારા માટેની શક્યતાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
ત્વરિત મંજૂરી
ઝડપી મંજૂરી સાથે તમારાં સપનાંને તમારા પ્લાનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.
આકર્ષક વ્યાજ દર
તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
ઝડપી પ્રોસેસિંગ
દરેક પગલાને સરળ બનાવી રહ્યા છીએ અને તમારી યાત્રાને સરળતાથી નેવિગેટ કરી રહ્યા છીએ.

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી