# પ્રોફાઇલ, લોનની રકમ, મુદત અને પ્રોપર્ટીના પ્રકારને આધારે વ્યાજ નક્કી કરવામાં આવશે. # આમાં બેંકોના સહયોગથી કો-ઓરિજિનેશન વ્યવસ્થા હેઠળ ઑફર કરવામાં આવતા દરોનો સમાવેશ થાય છે.
માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
02/03
ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન
સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
03/03
ઝડપી મંજૂરી
એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.
01/03
ઉપયોગ કરવામાં સરળ

મુખ્ય વિશેષતાઓ અને લાભ
આકર્ષક વ્યાજ દર
સમ્માન કેપિટલની હોમ લોન આકર્ષક વ્યાજ દરમાં મળી રહે છે. અમે મહિલાઓને રાહત વ્યાજના દરો પ્રદાન કરીએ છીએ.
કોઈ છુપાયેલ શુલ્ક નથી
અમે કામગીરીની અત્યંત પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ તેથી લોનના વિતરણ પર કોઈ છુપાયેલા શુલ્કો લાગુ કરવામાં આવતા નથી.
ફ્લેક્સિબલ પુન:ચુકવણી
અમારા ફ્લેક્સિબલ પુનઃચુકવણીના વિકલ્પો તમારા જીવનની તમામ મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનાવે છે.
લોન પુનઃચુકવણી વિકલ્પ
તમે આમાંથી કોઈપણ ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરીને EMI, પૂર્વચુકવણી અને ફ્લેક્સિબલ લોન ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના વિકલ્પોનો ઉપયોગ કરીને તમારી લોનની ચુકવણી કરી શકો છો: ચેક/ડ્રાફ્ટ | NACH/ eNACH | RTGS ટ્રાન્સફર | NEFT ટ્રાન્સફર | ફંડ ટ્રાન્સફર
પાત્રતાના માપદંડ
બૅલેન્સ ટ્રાન્સફર કરવા માટે અરજી વ્યક્તિગત અથવા સંયુક્ત રીતે કરી શકાય છે. પ્રોપર્ટીના માલિકો લોન માટે અરજદાર/સહ-અરજદાર હોવા જરૂરી છે.
SCLમાં હોમ લોનની પુનઃચુકવણી માટેની મહત્તમ મુદત 30 વર્ષની છે. આ મુદત કેટલાક પરિમાણો દ્વારા નિર્ધારીત કરવામાં આવે છે, જેમ કે: ગ્રાહકોની પ્રોફાઇલ, લોનની પાકતી મુદતના સમયે પ્રોપર્ટીને થયેલો સમય, ગ્રાહકોની ઉંમર, 30 વર્ષની લોનની મુદત (મહત્તમ મુદત)
હોમ લોન બૅલેન્સ ટ્રાન્સફર માટે જરૂરી ડૉક્યુમેન્ટ
તમામ અરજદારોનો વર્તમાન પાસપોર્ટ સાઇઝનો ફોટો
યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત અરજી ફોર્મ
ઓળખનો પુરાવો: આધાર કાર્ડ/PAN કાર્ડ/પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાઇસન્સ/વોટર ID
આધાર કાર્ડ અથવા અન્ય OVD જેમ કે. પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ/ વોટર ID કાર્ડ અથવા ઓળખ અને ઍડ્રેસની વિગતો સાથે સમકક્ષ ઇ-ડૉક્યુમેન્ટ
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી