દરેક પગલે પારદર્શક શરતો, સરળ પ્રક્રિયાઓ અને સપોર્ટ સાથે અનુકૂળ ફાઇનાન્સિંગ ઉકેલો જુઓ.
દરેક પગલે પારદર્શક શરતો, સરળ પ્રક્રિયાઓ અને સપોર્ટ સાથે અનુકૂળ ફાઇનાન્સિંગ ઉકેલો જુઓ.
રોકાણકાર સંબંધો
-
હોમ લોન પ્રક્રિયાને સરળ બનાવવા માટે 5 પગલાંની માર્ગદર્શિકાસરળ લોન મુસાફરી માટે પાત્રતા, અરજી, મંજૂરી અને વિતરણને સમજવા માટે આ 5-પગલાંની હોમ લોન માર્ગદર્શિકાને અનુસરો.
-
પ્રોપર્ટી પર લોન માટેના નિયમો: પાત્રતા અને ટિપ્સસમ્માન કેપિટલની લેટેસ્ટ ઇનસાઇટ્સ વાંચો.

અમારો સંપર્ક કરો

અમારા વિશે

પ્રોડક્ટ

કેલક્યુલેટર

સમાચાર અને કંપનીના અપડેટ્સ
સમ્માન કેપિટલ કેવી રીતે અગ્રણી પ્રકાશનોમાં સ્થાન પામે છે, જેમાં તે વિશિષ્ટ જાણકારી, મહત્વપૂર્ણ પડાવો અને ઉદ્યોગના ક્ષેત્રે થતા વિકાસની માહિતી પ્રદાન કરે છે તે જુઓ.
સમાચારમાં
ધ ઇકોનોમિક ટાઇમ્સ
IHC ના સમર્થન સાથે, સમ્માન કેપિટલ હવે બેધડક આગળ વધશે: ગગન બંગા, CEO
અબુ ધાબીના IHC ગ્રૂપ દ્વારા સમ્માન કેપિટલના પ્રમોટર બનવા માટે પોતાની સહયોગી સંસ્થા એવેનિર ઇન્વેસ્ટમેન્ટ RSC ના માધ્યમથી $1 અબજના મૂલ્યની ડીલ સાથે સમ્માન કેપિટલ (અગાઉની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ) માં 41.5% હિસ્સો સંપાદિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સમ્માન કેપિટલના સીઇઓ ગગન બંગાએ જોએલ રેબેલોને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નવી મૂડીના ઉમેરાથી કંપની, લગભગ આઠ વર્ષના એકત્રીકરણ તબક્કા પછી આગામી ત્રણ વર્ષમાં પોતાના એસેટ બેઝને બમણો કરી શકશે. એડિટ કરેલ અંશો:
મનીકંટ્રોલ
સમ્માન કેપિટલ એ અત્યાર સુધીની સૌથી મોટી વેલ્યૂ ક્રિએશન કવાયત સાબિત થશે, તેમ MD અને CEO ગગન બંગા જણાવે છે
સમ્માન કેપિટલ, અગાઉની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં એક નવી પ્રમોટર — અબુ ધાબીમાં હેડક્વાર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ કંપની (IHC) બની છે, જેણે કંપનીમાં $1 બિલિયનનું રોકાણ કર્યું છે. નવા રોકાણકાર અને નવી ઓળખ સાથે એક નવો દૃષ્ટિકોણ આવ્યો છે – જે મુખ્યત્વે મોર્ગેજર (ગીરવે રાખનાર) તરીકે ઓળખાવાને બદલે એક મલ્ટી-પ્રૉડક્ટ ધિરાણકર્તા બનવાનો છે. વહીવટ અને વૃદ્ધિ એ નવી મુસાફરીનો પાયો હોવાનું કહેવાય છે, અને તેનો અર્થ એ છે કે કંપનીની જૂની આકાંક્ષા – બેંક બનવાની – હવે તે રહી નથી.
ધ ઇકોનોમિક ટાઇમ્સ
સમ્માન કેપિટલ એ IHC ગ્રૂપની કંપની બની છે, હિસ્સાના વેચાણના પ્રથમ તબક્કા હેઠળ ₹5,652 કરોડ પ્રાપ્ત કરે છે
સમ્માન કેપિટલે મંગળવારે જાહેરાત કરી હતી કે અબુ ધાબી સ્થિત કંપનીને ઇક્વિટી શેર અને વૉરંટની પ્રેફરન્શિયલ ફાળવણી બાદ તે હવે IHC ગ્રૂપની કંપની બની ગઈ છે. સમ્માન કેપિટલને હિસ્સાના સંપાદનના પ્રારંભિક હપ્તા પેટે ₹5,652 કરોડ પ્રાપ્ત થયા છે.
મિન્ટ
નવી મૂડીના આગમન સાથે, સમ્માન કેપિટલ હવે માત્ર મોર્ગેજ પૂરતું મર્યાદિત ન રહેતા તેના લોન પોર્ટફોલિયોમાં વિવિધતા લાવશે
મુંબઈ: માલિકીમાં ફેરફાર બાદ નવી મૂડી ઉપલબ્ધ થતાં, સમ્માન કેપિટલ, અગાઉની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, હવે માત્ર મોર્ગેજથી આગળ વધીને તેના લોન પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને એક મલ્ટી-પ્રૉડક્ટ નૉન-બેંકિંગ સંસ્થા તરીકે સ્થાપિત થવા તરફ લક્ષ્ય સેવી રહી છે
બિઝનેસ સ્ટાન્ડર્ડ
સમ્માન કેપિટલે IHC ને પ્રમોટર તરીકે જાહેર કર્યા; IHC ₹8,850 કરોડમાં 41.5% હિસ્સો સંપાદિત કરશે
સમ્માન કેપિટલે જાહેરાત કરી છે કે ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની PJSC (IHC) તેની પ્રમોટર બનશે, જે કંપનીનું વ્યૂહાત્મક નિયંત્રણ અને લાંબાગાળાનું સંચાલન સંભાળશે.
IHC, વિશ્વની સૌથી મોટી રોકાણ કંપનીઓમાંની એક અને મધ્ય-પૂર્વની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ હોલ્ડિંગ કંપની છે, જે આશરે $32 બિલિયન (₹22 લાખ કરોડ) ની માર્કેટ કેપ ધરાવે છે.
IHC તેની સહયોગી કંપની, એવેનિર દ્વારા, $1 બિલિયન (₹8,850 કરોડ) ના કુલ ટ્રાન્ઝૅક્શન મૂલ્ય માટે ઇક્વિટી શેર અને વૉરંટની પ્રેફરન્શિયલ ફાળવણી મારફતે સમ્માન કેપિટલમાં 41.5% હિસ્સો સંપાદિત કરશે. સમ્માન કેપિટલને આ ફાળવણી માટે પહેલેથી જ ₹5,652 કરોડ ($600 મિલિયન) નો પ્રારંભિક હપ્તો પ્રાપ્ત થયો છે, જ્યારે બાકીના ₹3,198 કરોડ (લગભગ $338 મિલિયન) વૉરંટને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કર્યા પછી 18 મહિનાની અંદર પ્રાપ્ત થશે.
બિઝનેસ સ્ટાન્ડર્ડ
સમ્માન કેપિટલનો ધ્યેય AUM પર ધ્યાન કેન્દ્રિત કરીને ટોચની 3 NBFC માં સ્થાન મેળવવાનો છે: CEO
સમ્માન કેપિટલે મંગળવારે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) ના ₹8,850 કરોડના રોકાણ બાદ— જે અંતર્ગત UAE સ્થિત કંપની ઓપન ઑફર પછી 63.3 ટકા હિસ્સો ધરાવશે—તે પોતાની જાતને માત્ર મોર્ગેજ ધિરાણકર્તામાંથી વૈવિધ્યસભર નૉન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) માં રૂપાંતરિત કરવાની યોજના ધરાવે છે, અને FY29 સુધીમાં એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) દ્વારા આ ક્ષેત્રની ટોચની ત્રણ સંસ્થાઓમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખે છે. હાલમાં, ધિરાણકર્તા માત્ર ચાર પ્રૉડક્ટ ઑફર કરે છે, પરંતુ FY29 સુધીમાં તે તેના પોર્ટફોલિયોને 15 થી વધુ પ્રૉડક્ટમાં વિસ્તૃત કરવાનું, તેના બ્રાન્ચ નેટવર્કને 200 થી વધારીને 1,500 સુધી કરવાનું અને કર્મચારીઓની સંખ્યા 4,000 થી વધારીને 10,000 સુધી કરવાનું લક્ષ્ય ધરાવે છે, કારણ કે આ વિસ્તરણ દ્વારા કંપની હાલના 2 મિલિયન ગ્રાહકોની સરખામણીએ આશરે 50 મિલિયન ગ્રાહકોને સેવા આપવા માંગે છે.
ધ હિન્દુ બિઝનેસ લાઇન
IHC સમ્માન કેપિટલમાં 41.5% હિસ્સો સંપાદિત માટે $1 બિલિયનના રોકાણની પ્રક્રિયા આગળ ધપાવે છે
સમ્માન કેપિટલ લિમિટેડને મધ્ય-પૂર્વ સ્થિત દિગ્ગજ રોકાણ કંપની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) તરફથી મોટું મૂડી રોકાણ પ્રાપ્ત થયું છે, જે લગભગ $1 બિલિયનના મૂલ્યના મલ્ટી-સ્ટેજ ટ્રાન્ઝૅક્શન દ્વારા નૉન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીમાં નિયંત્રિત હિસ્સો હસ્તગત કરવા માટે તૈયાર છે.
ધ હિન્દુ બિઝનેસ લાઇન
સમ્માન કેપિટલમાં IHC દ્વારા કરવામાં આવનાર ₹8,850 કરોડનું મૂડી રોકાણ આગામી 5 વર્ષ સુધી તેના વિકાસને વેગ આપશે
અબુ ધાબી સ્થિત રોકાણ કંપની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની PJSC (IHC) તરફથી આગામી 18 મહિનામાં ₹8,850 કરોડની રકમ સમ્માન કેપિટલ લિમિટેડ (SCL) ને વિવિધ હપ્તાઓમાં પ્રાપ્ત થશે, તે આગામી પાંચ વર્ષ માટે મોર્ગેજ-કેન્દ્રિત નૉન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC) માટે વૃદ્ધિ મૂડી સુનિશ્ચિત કરશે, જે તેને પર્સનલ લોન, ગોલ્ડ સામે લોન અને સ્મોલ બિઝનેસ લોનના ક્ષેત્રોમાં વિવિધતા લાવવામાં મદદ કરશે.
ધ ઇકોનોમિક્સ ટાઇમ્સ
ગગન બંગાના જણાવ્યા અનુસાર, IHC સાથે ડીલ પૂર્ણ થતાં સમ્માન કેપિટલના માર્જિન બમણા થશે અને ફંડિંગ ખર્ચમાં 250 bps નો ઘટાડો થશે અહીં વધુ વાંચો: https://economictimes.indiatimes.com/markets/expert-view/margins-will-double-cost-of-funds-to-drop-250-bps-as-ihc-deal-closes-says-gagan-banga-sammaan-capital/articleshow/129945862.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst
સમ્માન કેપિટલના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO ગગન બંગાએ કંપનીના આગામી બે વર્ષ માટે અત્યંત આશાવાદી અને આત્મવિશ્વાસપૂર્ણ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે — એવો અંદાજ છે કે કરજના ખર્ચમાં 250 બેસિસ પૉઇન્ટનો ઘટાડો થશે, ચોખ્ખો માર્જિન બમણો થશે અને FY29 સુધીમાં AUM ₹1.3 લાખ કરોડથી ₹1.5 લાખ કરોડની વચ્ચે પહોંચશે, આ બધું અબુ ધાબી સ્થિત સમૂહ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) તરફથી સીમાચિહ્નરૂપ મૂડી રોકાણના આધારે થશે.
ધ હિન્દુ
સમ્માન કેપિટલ UAE સ્થિત IHC ગ્રૂપની કંપની બની છે, ₹5,652 કરોડ પ્રાપ્ત કરે છે
સમ્માન કેપિટલ લિમિટેડ, અગાઉની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, દ્વારા મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે પશ્ચિમ એશિયાની IHC, $232 બિલિયનની માર્કેટ કેપ સાથે તેની સહયોગી કંપની, એવેનિર ઇન્વેસ્ટમેન્ટ RSC લિમિટેડ મારફતે ઇક્વિટી શેર અને વૉરંટની પ્રેફરન્શિયલ ફાળવણી દ્વારા 41.5% હિસ્સો હસ્તગત કરીને સમ્માન કેપિટલ લિમિટેડના પ્રમોટર બનશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા
સમ્માન `1.5L કરોડની બુક, ત્રણ વર્ષમાં 1,500 બ્રાન્ચનું લક્ષ્ય રાખે છે
મુંબઈ: સમ્માન કેપિટલ, અગાઉની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની દ્વારા લગભગ ₹8,850 કરોડમાં તેના અધિગ્રહણ પછી, પર્સનલ/ગોલ્ડ/MSME લોનના મલ્ટી-એસેટ ધિરાણકર્તા તરીકે નવી ઓળખ ઊભી કરવા જઈ રહી છે, જે તેને એક બહુરાષ્ટ્રીય NBFC બનાવશે.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ
સમ્માન કેપિટલ નવા માલિક IHC હેઠળ ક્રેડિટ સેગમેન્ટમાં વિવિધતા લાવશે
ગગન બંગા દ્વારા સ્થાપિત આ કંપનીએ જણાવે છે કે, UAE સ્થિત ગ્રૂપ, $239 બિલિયનના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે અમીરાતની સૌથી મોટી લિસ્ટેડ કંપની, તે મંગળવારથી આ કંપનીની પ્રમોટર બની ગઈ છે, જે IHC ની સહયોગી કંપની એવેનિર ઇન્વેસ્ટમેન્ટને 41.5% ઇક્વિટી શેર અને વૉરંટની પ્રેફરન્શિયલ ફાળવણી બાદ અમલમાં આવેલ છે
ઇમ્પૅક્ટોનેટ
સમ્માન કેપિટલ સમાચારમાં મધ્યમ વર્ગના વિજયને સલામી આપે છે
આ ઝુંબેશ 90 ના દાયકામાં જન્મેલા, એક સમયના સ્વપ્નદ્રષ્ટાઓ, તેમની સખત મહેનત, કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કર્યો તે દર્શાવે છે
બ્રાન્ડઇક્વિટી
સમ્માન કેપિટલની નવી જાહેરાત સપનાંની ઉજવણી કરે છે અને...
સમ્માન કેપિટલે વિજયની ઉજવણી કરતાં "હમ હોંગ ગયે કામિયાબ" ઝુંબેશ શરૂ કરી છે
મીડિયા બ્રીફ
સમ્માન કેપિટલ 'હમ હો ગયે કામિયાબ' લૉન્ચ કરે છે
સમ્માન કેપિટલે મિલેનિયલ્સની યાત્રા અને સપનાંની ઉજવણી કરવા માટે 'હમ હોંગ ગયે કામિયાબ' ઝુંબેશ શરૂ કરી છે
ઇન્ડિયાટુડે
સમ્માન કેપિટલ, આ માટે અગ્રણી ફાઇનાન્શિયલ પાર્ટનર
ભારતના મધ્યમ વર્ગ માટે અગ્રણી ફાઇનાન્શિયલ પાર્ટનર, સમ્માન કેપિટલને જાહેર કરવામાં ગર્વ છે
થીવીક
સમ્માન કેપિટલએ "હમ હો ગયે કામ્યાબ" કેમ્પનું અનાવરણ કર્યું
ભારતના મધ્યમ વર્ગનાં સપનાં અને સફળતાની ઉજવણી કરતાં સમ્માન કેપિટલે "હમ હોંગે કામિયાબ" ઝુંબેશ શરૂ કરી છે
ptinews
સમ્માન કેપિટલએ "હમ હો ગયે કામ્યાબ" કેમ્પનું અનાવરણ કર્યું
ભારતના મધ્યમ વર્ગનાં સપનાં અને સફળતાની ઉજવણી કરતાં સમ્માન કેપિટલે "હમ હોંગે કામિયાબ" ઝુંબેશ શરૂ કરી છે
businesstoday
સમ્માન કેપિટલએ "હમ હો ગયે કામ્યાબ" કેમ્પનું અનાવરણ કર્યું
ભારતના મધ્યમ વર્ગનાં સપનાં અને સફળતાની ઉજવણી કરતાં સમ્માન કેપિટલે "હમ હોંગે કામિયાબ" ઝુંબેશ શરૂ કરી છે
થ્વાયર
સમ્માન કેપિટલએ "હમ હો ગયે કામ્યાબ" કેમ્પનું અનાવરણ કર્યું
ભારતના મધ્યમ વર્ગનાં સપનાં અને સફળતાની ઉજવણી કરતાં સમ્માન કેપિટલે "હમ હોંગે કામિયાબ" ઝુંબેશ શરૂ કરી છે
અડગલી
સમ્માન કેપિટલએ 'હમ હો ગયે કામ્યાબ' કેમ્પનું અનાવરણ કર્યું
સમ્માન કેપિટલ દ્વારા 'હમ હો ગયે કામ્યાબ' અભિયાનનું અનાવરણ; સપનાઓની ઉજવણી
મનીલાઇફ
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ હવે સમ્માન કેપિટલ છે
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે આ પછી તેનું નામ સમ્માન કેપિટલ લિમિટેડમાં બદલ્યું છે
ધ ઇકોનોમિક ટાઇમ્સ
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ પોતાનું નામ બદલે છે, નામ
નૉન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે તેનું નામ બદલ્યું છે
રિયલ્ટી પ્લસ
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનું નામ સમ્માન તરીકે બદલવામાં આવ્યું છે
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનું નામ સમ્માન કેપિટલ લિમિટેડમાં બદલવામાં આવ્યું છે,
ફાઇનાન્શિયલ એક્સપ્રેસ
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સને રિબ્રાન્ડ અને તેનું નામ બદલવામાં આવ્યું છે
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે જાહેરાત કરી છે કે તેણે સત્તાવાર રીતે તેનું નામ 'સમ્માન' બદલ્યું છે
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ હવે સમ્માન કેપિટલ છે
બુધવારે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સએ જણાવ્યું હતું કે તેણે અધિકૃત રીતે તેનું નામ બદલ્યું છે
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનું નામ સમ્માન તરીકે બદલવામાં આવ્યું છે
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સને સત્તાવાર રીતે સમ્માન કેપિટલ તરીકે રિબ્રાન્ડ કરવામાં આવ્યું છે. આ બદલાવ
ધ હિન્દુ બિઝનેસ લાઇન
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનું નામ સમ્માનમાં બદલાઈ ગયું છે
નામમાં ફેરફાર તેના બોર્ડ સંચાલિત બદલાવ અને વૈવિધ્યસભર નાણાંકીય પરિવર્તનને લીધે થયું છે
એસએમઇ સ્ટ્રીટ
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ રિબ્રાન્ડ થઈને સમ્માન કેપિટલ થયું છે
કંપની ટૂંક સમયમાં એક્સચેન્જો સાથે જરૂરી અરજીઓ સબમિટ કરશે
Medianews4u
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ એ નામ બદલીને સમ્માન કર્યું છે
‘સમ્માન' નો અર્થ કંપની સમજાવે છે કે "સન્માન", "આદર", "સૌજન્ય" અને "ગરિમા" છે
બેસ્ટમીડિયાઈન્ફો
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ એ નામ બદલીને સમ્માન કર્યું છે
કંપની ટૂંક સમયમાં એક્સચેન્જો સાથે જરૂરી અરજીઓ સબમિટ કરશે
મનીકંટ્રોલ
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ બની સમ્માન કેપિટલ,
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનું નામ બદલીને સન્માન કેપિટલ કરવામાં આવ્યું છે: ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ
સ્ટૉકપ્લસડેઇલીન્યૂઝ
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સને સમ્માન કેપિટલ તરીકે રિબ્રાન્ડ કરે છે
નોંધપાત્ર વ્યૂહાત્મક પગલામાં, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે સત્તાવાર રીતે પોતાને રિબ્રાન્ડેડ કર્યું છે
મીડિયા અને પ્રેસ
કોર્પોરેટ કમ્યુનિકેશન અને મીડિયા પૂછપરછ માટે.
ઝડપી અપ્લાય કરો

A-34, 2nd અને 3rd ફ્લોર, લાજપત નગર - II, નવી દિલ્હી - 110024

100% સલામત અને સુરિક્ષત
© સમ્માન કેપિટલ 2026. બધા હકો આરક્ષિત છે.
© સમ્માન કેપિટલ 2026. બધા હકો આરક્ષિત છે
અમારો સમર્પિત સપોર્ટ
અસ્વીકૃતિ - તમારી સંપર્ક વિગતો પ્રદાન કરીને, તમે સમ્માન કેપિટલ અને તેના સહયોગીઓ પાસેથી તેમના કોઈપણ પ્રૉડક્ટના સંબંધમાં કૉલ અને SMS પ્રાપ્ત કરવાની સંમતિ આપો છો.

100% સલામત અને સુરિક્ષત
© સમ્માન કેપિટલ 2026. બધા હકો આરક્ષિત છે.