logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

તમારા ટૅક્સ લાભની ઑનલાઇન ગણતરી કરો

આ ઉપયોગમાં સરળ હોમ લોન ટૅક્સ લાભ કેલ્ક્યુલેટર તમને તમારી હોમ લોન પર સંભવિત ટૅક્સ બચતનો અંદાજ લગાવવાની મંજૂરી આપે છે.
નાણાંકીય વર્ષ
નાણાંકીય વર્ષ દાખલ કરો.
જાતિ
તમારી જાતિ જણાવો.
કુલ વાર્ષિક આવક (₹)
તમારી કુલ વાર્ષિક આવક જણાવો.
2L
10L
18L
36L
44L
50L
વાર્ષિક વ્યાજની રકમ(₹)
માસિક સચોટ રીતે ગણતરી કરવા માટે વાર્ષિક વ્યાજ દર જણાવો.
5K
25K
50K
75K
1L
1.25L
વાર્ષિક ચૂકવેલ મુદ્દલ (₹)
ચૂકવેલ વાર્ષિક મુદ્દલ દર્શાવો.
2K
10K
20K
30K
40K
50K
હોમ લોન પહેલાં ઇન્કમ ટૅક્સ
0
હોમ લોન પછી ઇન્કમ ટૅક્સ
0
ઇન્કમ ટૅક્સનો લાભ
(લોન પહેલાં ટેક્સ - લોન પછી ટૅક્સ)
0
ડાઉનલોડ કરો
શેર કરો
હમણાં અપ્લાઇ કરો
ટૅક્સ લાભ કેલ્ક્યુલેટર વિશે

સમ્માન કેપિટલ હોમ લોન ટૅક્સ બેનિફિટ કેલ્ક્યુલેટર એ એક સુવિધાજનક ઑનલાઇન ટૂલ છે જે તમને તમામ પાત્ર ટૅક્સ કપાત માટે ગણતરી કર્યા પછી તમારી હોમ લોન પર તમારી રકમની સચોટ ગણતરી કરવામાં મદદ કરે છે. આ યૂઝર-ફ્રેન્ડલી કેલ્ક્યુલેટર હોમ લોન ચુકવણી માટે ઉપલબ્ધ કપાતનો લાભ લઈને તમે ટૅક્સ પર કેટલી બચત કરી શકો છો તે સમજવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. તમારી હોમ લોન વિશેની કેટલીક મુખ્ય વિગતોની મદદથી, કેલ્ક્યુલેટર તમારી સંભવિત ટૅક્સ બચતનું ચોક્કસ બ્રેકડાઉન પ્રદાન કરી શકશે, જે તમારા ઘરની ખરીદી માટે નાણાંકીય પ્લાનિંગને સરળ અને વધુ પારદર્શક બનાવી શકશે.

ટૅક્સ લાભ અને આયોજન

તમારી હોમ લોન તમને ટૅક્સ બચાવવામાં મદદ કરી શકે છે. મુદ્દલ અને વ્યાજ બંને માટેની ચુકવણીઓ ઇન્કમટૅક્સ કપાત માટે પાત્ર છે. ઘર ખરીદીને તમે કેટલી કપાત કરી શકો છો તે સરળતાથી જાણવા માટે આ ટૅક્સ સેવિંગ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

હોમ લોન માટે તમારી પાત્રતા નિર્ધારિત કરનાર પરિબળો કયા છે?

હોમ લોન માટે અરજી કરતી વખતે તમારે કયા ડૉક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર છે?

શું હું મારી EMI ઑનલાઇન ચુકવી શકું છું?

લોન લેવામાં કયા તબક્કાઓ શામેલ છે?

logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
icon
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી