વાર્ષિક ટકાવારી દર (APR) એ વાર્ષિક ક્રેડિટ ખર્ચની ગણતરી કરવાની એક પદ્ધતિ છે, જેમાં વ્યાજ દર અને લોનના મૂળ શુલ્ક શામેલ છે. APR કેલ્ક્યુલેટરમાં સ્ટેમ્પ ડ્યુટી, પૂર્વચુકવણી શુલ્ક, CERSAI શુલ્ક વગેરે જેવા શુલ્કનો સમાવેશ થતો નથી.
વાર્ષિક ટકાવારી દર (APR) = (સમયાંતરે વ્યાજ દર x 365 દિવસ) x 100, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ઑનલાઇન APR કેલ્ક્યુલેટર ટૂલ ટકાવારીની ગણતરી કરે છે
તમામ જરૂરી વિગતો ભર્યા બાદ તમને APR જણાવવામાં આવશે.