સમ્માન કેપિટલ તમારા ઘરમાં માળખાકીય ફેરફારો માટે અતિરિક્ત ભંડોળ તરીકે હોમ એક્સટેન્શન લોન પ્રદાન કરે છે. તમે તેનો ઉપયોગ ફ્લોર, રૂમ ઉમેરવા અથવા હાલની જગ્યાને વિસ્તૃત કરવા માટે કરી શકો છો.
માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
02/03
ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન
સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારી ઘરની માલિકી મેળવવાનો માર્ગ સરળ બનાવવા માટેની આગળની પ્રક્રિયા અમે કરીશું.
03/03
ઝડપી મંજૂરી
એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.
01/03
ઉપયોગ કરવામાં સરળ

મુખ્ય વિશેષતાઓ અને લાભ
તમારી લોનની પાત્રતા તપાસો
માત્ર તમારી વિગતો ભરો અને એક જ ક્લિકમાં, તમારી હોમ લોનની પાત્રતા તપાસો.
આકર્ષક વ્યાજ દર
સમ્માન કેપિટલની હોમ લોન આકર્ષક વ્યાજ દરમાં મળી રહે છે. અમે મહિલાઓને રાહત વ્યાજના દરો પ્રદાન કરીએ છીએ.
સરળ ડૉક્યુમેન્ટેશન
કંટાળાજનક પેપરવર્કને અલવિદા કહો! અમે તમારા પેપર ફાઇલ કરવાની સુવિધા પણ પ્રદાન કરીએ છીએ.
તમે આમાંથી કોઈપણ ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરીને EMI, પૂર્વચુકવણી અને ફ્લેક્સિબલ લોન ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના વિકલ્પોનો ઉપયોગ કરીને તમારી લોનની ચુકવણી કરી શકો છો: ચેક/ડ્રાફ્ટ | NACH/eNACH | RTGS ટ્રાન્સફર | NEFT ટ્રાન્સફર | ફંડ ટ્રાન્સફર
પાત્રતાના માપદંડ
તમે વ્યક્તિગત અથવા સંયુક્ત રીતે હોમ એક્સટેન્શન લોન માટે અપ્લાઇ કરી શકો છો. નોંધ કરો કે સંપત્તિના તમામ માલિકો લોન માટે અરજદાર/સહ-અરજદાર હોવા આવશ્યક છે.
લોનની મુદત: લોનની મુદત તમારી પ્રોફાઇલ, લોનની મેચ્યોરિટી સમયે તમારી ઉંમર અને લોન મેચ્યોરિટીના સમયે પ્રોપર્ટીની ઉંમર જેવા કેટલાક પરિબળો પર આધારિત રહેશે.
હોમ એક્સટેન્શન લોન માટે જરૂરી ડૉક્યુમેન્ટ
આધાર કાર્ડ
માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ
માન્ય પાસપોર્ટ
મતદાર ID કાર્ડ
સમ્માનની ગૌરવની ગાથાઓ
પ્રકાશ
44 વર્ષની ઉંમર, દિલ્હી
5 રેટિંગ,
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે હોમ લોનને સુરક્ષિત કરવાની પડકારજનક પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બનાવી છે. તેમની ટીમ સાથે કામ કરવામાં આનંદ આવ્યો.
સૌરભ
35 વર્ષની ઉંમર, જયપુર
5 રેટિંગ,
ઇન્કમ ટૅક્સ
ખૂબ જ સહયોગી સ્ટાફ અને શ્રેષ્ઠ સેવાઓ. એક અદ્ભુત અનુભવ હતો!
કોમલ
36 વર્ષની ઉંમર, દિલ્હી
5 રેટિંગ,
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે મારા માટે હોમ લોનની પ્રક્રિયાને સરળ બનાવી છે.
દવિંદર
38 વર્ષની ઉંમર, રાયપુર
5 રેટિંગ,
LAP
સમ્માન કેપિટલ સાથે એક અવરોધ મુક્ત યાત્રા - તેમની કુશળતા અને સચેત સેવાએ મારી હોમ લોનને તણાવમુક્ત બનાવી
રાહુલ
32 વર્ષની ઉંમર, દિસપુર
5 રેટિંગ,
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે મારી હોમ લોનની શ્રેષ્ઠ શરતોને સુરક્ષિત કરવા માટે સતત વધુ ને વધુ પ્રયત્નો કર્યા છે. તેમની પારદર્શિતા અને સમર્થન માટે આભારી છું.
રાધાકૃષ્ણ
49 વર્ષની ઉંમર, વિશાખાપટ્નમ
5 રેટિંગ,
LAP
શરૂઆતથી અંત સુધી ઉત્તમ સેવા. વિશેષ ભલામણ કરવામાં આવે છે!
સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે અમારી કૂકી નીતિ મુજબ કૂકીઝનો ઉપયોગ કરવાની સંમતિ આપો છો