અમારી પરવડે તેવી રૂરલ પ્રોપર્ટી લોન / હોમ લોન અમારા ગ્રામીણ અને અર્ધ-શહેરી નિવાસીઓને તેમના ઘર ખરીદવાના સપનાને પૂર્ણ કરવાની તક પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. સમ્માન કેપિટલ લિમિટેડમાં હોમ લોન માટે માત્ર અપ્લાઇ કરો અને આકર્ષક વ્યાજ દરોનો લાભ મેળવો. અમે દરેક પગલે તમને મદદ કરીશું, પછી તે ડૉક્યુમેન્ટેશન સાથે હોય કે શ્રેષ્ઠ EMI અને સમયગાળાની ગણતરી કરવી હોય.
માત્ર થોડી વિગતો જણાવી તમારી હોમ લોન અપ્લાય કરવા માટેની યાત્રા શરૂ કરો. અમારાં માર્ગદર્શિત પગલાં તમારા સપનાના ઘરની ખરીદીની શરૂઆત સરળ બનાવવાની ખાતરી કરે છે.
02/03
ઝંઝટ-મુક્ત ડૉક્યુમેન્ટેશન
સરળતાથી ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા શરૂ કરો. જરૂરી માહિતી સબમિટ કરો અને બાકીનું કામ અમે કરશું, તમારા ઘરના માલિકીના માર્ગને સરળ બનાવો
03/03
ઝડપી મંજૂરી
એપ્લિકેશનથી મંજૂરી સુધી ઝડપથી આગળ વધો. અમારી ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે તમારું સપનાનું ઘર માત્ર થોડાં પગલાં દૂર છે.
01/03
ઉપયોગ કરવામાં સરળ

મુખ્ય વિશેષતાઓ અને લાભ
તમારી લોનની પાત્રતા તપાસો
તમારે ફક્ત એક જ ક્લિકમાં તમારી વિગતો ભરવાની અને તમારી હોમ લોનની પાત્રતાની તપાસ કરવાની જરૂર છે.
આકર્ષક વ્યાજ દર
સમ્માન કેપિટલ લિમિટેડની હોમ લોન આકર્ષક વ્યાજ દર પર ઉપલબ્ધ છે.
કોઈ છુપાયેલ શુલ્ક નથી
અમે કામગીરીની અત્યંત પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ આ જ કારણ છે જેથી લોનના વિતરણ પર કોઈ છુપાયેલા શુલ્કો લાગુ કરવામાં આવતા નથી.
ઝડપી પ્રોસેસિંગ
ઝડપી મંજૂરી અને ડિસબર્સલ દ્વારા, તમને તમારી લોન મેળવવામાં કોઈ બિનજરૂરી વિલંબનો સામનો કરવો પડશે નહીં. અમે અમારી તમામ પ્રક્રિયાઓમાં ઝડપ અને કાર્યક્ષમતા (કાર્યકુશળતા) માં વિશ્વાસ કરીએ છીએ.
સરળ ડૉક્યુમેન્ટેશન
કંટાળાજનક પેપરવર્કને ગુડબાય કહો! અમારી સરળ ડૉક્યુમેન્ટેશન પ્રક્રિયા સાથે લોન માટે અપ્લાઈ કરવું હવે સરળ છે.
ફ્લેક્સિબલ પુન:ચુકવણી અને સમયગાળો
અમારા પુનઃચૂકવણી માટેના વિવિધ વિકલ્પો તમારા જીવનની તમામ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનાવે છે. અમે અમારા ગ્રાહકોને લોનની મુદતના સુવિધાજનક વિકલ્પો પણ ઑફર કરીએ છીએ.
ફી અને શુલ્ક
અમે પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, અમારા ગ્રાહકો માટે હાઉસિંગ લોનનો શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરવા માટે, ક્યારેય કોઈ છુપાયેલ શુલ્કો રહેશે નહીં.
ડૉક્યુમેન્ટ
કંટાળાજનક પેપરવર્કને ગુડબાય કહો. અમે દરેક પગલામાં તમારી સાથે છીએ, અને તેમાં તમારા બધા પેપરવર્કને ફાઇલ કરવામાં મદદ કરવાનો પણ સમાવેશ થાય છે. અમારા દ્વારા જરૂરી તમામ પેપરવર્ક ISO દ્વારા પ્રમાણિત પ્રક્રિયા મુજબની હોય છે.
ગ્રામીણ હોમ લોન માટે જરૂરી ડૉક્યુમેન્ટ
તમામ અરજદારોનો વર્તમાન પાસપોર્ટ સાઇઝનો ફોટો
પ્રોપર્ટી ડૉક્યુમેન્ટ: ટ્રુ કૉપી
યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત અરજી ફોર્મ
સેલ ડીડ, ખાતા, માલિકી ટ્રાન્સફર
ઓળખનો પુરાવો: આધાર કાર્ડ/PAN કાર્ડ/પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાઇસન્સ/વોટર ID
આધાર કાર્ડ અથવા અન્ય OVD જેમ કે. પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ/ વોટર ID કાર્ડ અથવા ઓળખ અને ઍડ્રેસની વિગતો સાથે સમકક્ષ ઇ-ડૉક્યુમેન્ટ
જમીન કરની ચુકવણી કરેલ રસીદ
પ્રોસેસિંગ ફી નો ચેક
કબજાનું પ્રમાણપત્ર
સમ્માનની ગૌરવની ગાથાઓ
પ્રકાશ
44 વર્ષની ઉંમર, દિલ્હી
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે હોમ લોનને સુરક્ષિત કરવાની પડકારજનક પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બનાવી છે. તેમની ટીમ સાથે કામ કરવામાં આનંદ આવ્યો.
સૌરભ
35 વર્ષની ઉંમર, જયપુર
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
ખૂબ જ સહયોગી સ્ટાફ અને શ્રેષ્ઠ સેવાઓ. એક અદ્ભુત અનુભવ હતો!
કોમલ
36 વર્ષની ઉંમર, દિલ્હી
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે મારા માટે હોમ લોનની પ્રક્રિયાને સરળ બનાવી છે.
રાહુલ
32 વર્ષની ઉંમર, દિસપુર
5 રેટિંગ આ માટે
ઇન્કમ ટૅક્સ
સમ્માન કેપિટલે મારી હોમ લોનની શ્રેષ્ઠ શરતોને સુરક્ષિત કરવા માટે સતત વધુ ને વધુ પ્રયત્નો કર્યા છે. તેમની પારદર્શિતા અને સમર્થન માટે આભારી છું.
તમારું સશક્તિકરણ અમારું વચન છે
ઉચ્ચ લોન પાત્રતા
મોટું કરજ લેવાની સુવિધા સાથે તમારા માટેની શક્યતાઓનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
ત્વરિત મંજૂરી
ઝડપી મંજૂરી સાથે તમારાં સપનાંને તમારા પ્લાનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ.
આકર્ષક વ્યાજ દર
તમારી જરૂરિયાતો સંતોષી શકે તેવા દરમાં તમારું આર્થિક સશક્તિકરણ.
ઝડપી પ્રોસેસિંગ
દરેક પગલાને સરળ બનાવી રહ્યા છીએ અને તમારી યાત્રાને સરળતાથી નેવિગેટ કરી રહ્યા છીએ.

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે કૂકીઝના ઉપયોગની સંમતિ આપો છો, જેના વિશે ગાઇડલાઇન માટે જુઓ અમારી કૂકી પૉલિસી