સમ્માન કેપિટલમાં હોમ લોનની મંજૂરી માટે સ્પર્ધાત્મક એક વખતની પ્રોસેસિંગ ફી છે. અતિરિક્ત શુલ્કમાં બૅલેન્સ ટ્રાન્સફર અથવા પુનઃવેચાણ માટે ટ્રાન્ઝૅક્શનલ હેન્ડલિંગ ફી, ડિસઑનર શુલ્ક, વિલંબ ચુકવણી શુલ્ક, રિટ્રીવલ શુલ્ક અને મૂળ પ્રોપર્ટી ડૉક્યુમેન્ટ સંબંધિત વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટેના શુલ્કનો સમાવેશ થાય છે.