હોમ લોનની જવાબદારીને ઝડપી કેવી રીતે ઘટાડવી?
ઝડપી જવાબનો સારાંશ
કમર્શિયલ લોન શું છે, ઉપલબ્ધ વિવિધ પ્રકારો અને પાત્રતાના માપદંડના બિઝનેસને પૂર્ણ કરવા જોઈએ તે જાણો.
કન્ટેન્ટનું ટેબલ
તમારી હોમ લોનની જવાબદારીને ટૂંક સમયમાં ઑફલોડ કરી રહ્યા છીએ
આપણે બધા આરામદાયક ઘરમાં રહેવાનું સપનું જોઇએ છીએ. આપણે અમારા ઘરને આકર્ષક અને ક્લાસી રાખવા માંગીએ છીએ. આપણામાંથી મોટાભાગના લોકો પોતાના ઘરને સજાવતી વખતે વિવિધ ઘરના સજાવટના વિચારોને જોવાનું પસંદ કરે છે. એક ટ્રેન્ડ આજકાલ સમૃદ્ધ વર્ગમાં સૌથી વધુ જોવા મળે છે, અને એ છે આરબ શૈલીનાં ઘર. આ અસાધારણ ઘરો સમૃદ્ધ અને મધ્યમ આવક ધરાવતા જૂથોમાં મનપસંદ સ્ટાઇલિંગ પસંદગી બની ગયા છે. જો તમે અરેબિયન હોમ ડેકોર આઇડિયા શોધી રહ્યા છો, તો આ લેખ તમને કેટલાક સૂચન આપી શકે છે.
અરેબિયન સ્ટાઇલ લિવિંગ રૂમ
જ્યારે પણ મહેમાનો ઘરમાં પ્રવેશે ત્યારે તેમને સૌથી પહેલાં લિવિંગ રૂમ દેખાય છે. જો તમે અરબી હોમ ડેકોર અંગે વિચારી રહ્યા હોવ તો, આ એકદમ યોગ્ય છે કે તમે સૌથી પહેલાં તમારા લિવિંગ રૂમની સજાવટથી શરૂઆત કરો. તમારા ઘરને અરેબિયન ફ્લેવર આપવા માટે વેલવેટ અથવા સિલ્ક કુશન સાથે બારીઓ, સુંદર સફેદ અને આરામદાયક અને રંગીન સોફા સાથે કલરફુલ લોંગ ડ્રેપ્સ વિશે વિચારો. લાલ અને સોનેરી, બેઝ અને સોનેરી, એટલું જ નહીં સફેદ અને સોનેરીનું સંયોજન તમારા ઓરડાને એકદમ અરબી લુક આપી શકે છે. લિવિંગ રૂમની સજાવટ કરતાં પહેલાં ઇન્ટિરિયર ડેકોરેટરની સલાહ લેવી વધુ સારું છે, કારણ કે તેમાં એકસાથે ઘણાં પરિબળો આવી શકે છે, જેમાં સંતુલન બનાવવું પડકારજનક બની શકે છે.
કલરફુલ પર્શિયન રગ્સ
કોઇપણ અરબી ઘર જે તેની પ્રતિષ્ઠા પ્રમાણે હોય, તે હંમેશાં સુંદર લાગશે. ઘરના દરેક ખૂણામાં ગાલીચા જોવા મળી શકે છે, બસ માત્ર બાથ એરિયા સિવાય. તમને અલગ-અલગ રૂમ માટે વિવિધ આકાર અને સાઇઝમાં ગાલીચા મળી શકે છે. તમે દરેક રૂમ માટે સમાન ગાલીચાને કસ્ટમાઇઝ કરી શકો છો અથવા દરેક રૂમ માટે અલગ ગાલીચા પસંદ કરી શકો છો. જો તમે તમારા અરબી મિત્રોને ગાલીચામાં અરબી ડેકોર અંગે પૂછશો તો, તેઓ હંમેશાં તમને ઘાટા રંગના ગાલીચા પસંદ કરવાની સલાહ આપશે, જેમ કે, મરૂન, કથ્થઈ, મેટાલિક, વાદળી જેવા રંગ. ખાસ ધ્યાન રાખો કે, લોકો ગાલીચા પર ખુલ્લા પગે ચાલતા હોય છે, એટલે તમે ઘાટા રંગ પસંદ કરો એ જ યોગ્ય રહેશે.
ચમકતાં ક્રિસ્ટલ ઝુમ્મર
ઝુમ્મર પણ અરબી ઘરોની ઓળખ ગણાય છે. પારંપરિક અરબી લોકો તેમના દરેક ઓરડામાં ઝુમ્મર લગાવવાનું પસંદ કરે છે, અને ઝુમ્મરનો આકાર દરેક ઓરડા પ્રમાણે અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે લિવિંગ રૂમમાં મોટાં અને ક્રિસ્ટલનાં ઝુમ્મર લગાવવામાં આવે છે, જ્યારે બેડરૂમમાં તેના પ્રમાણમાં નાનાં ઝુમ્મર લગાવવામાં આવે છે. આ એક ખૂબજ સુંદર ઓવરહેડ લાઇટ્સમાં, એકસાથે સંખ્યાબંધ બલ્બ હોય છે, જે તમારા ઘરને એકદમ શાહી ઠાઠ આપે છે અને જો તમે તમારા ઘરને અરબી શૈલીમાં સજાવવા ઇચ્છતા હોવ તો, આ જરૂરી છે
ક્લાસિક કેન્ડેલાબ્રાઝ
મધ્ય-પૂર્વી હોમ ડેકોર વિચારો અંગે વાત કરતી વખતે, આપણે કેન્ડેલાબ્રાઝના મહત્વને અવગણી ન શકીએ. સામાન્યરીતે ઘણીબધી શાખાઓવાળા મીણબત્તી સ્ટેન્ડ તરીકે ઓળખાતું કેન્ડેલાબ્રાઝ, દરેક રૂમમાં ખૂણામાં (અને મધ્યમાં) સરળતાથી સેટ થઇ જાય છે. તે તમારા ડાઇનિંગ ટેબલ અને કૉફી ટેબલ પર શ્રેષ્ઠ ઍક્સેસરી તરીકે દેખાય છે. જો તમે તેને તમારા બેડરૂમમાં પણ મૂકશો તો, ત્યાં પણ ખૂબ સુંદર લાગે છે. આજકાલ, તમે ઇલેક્ટ્રોનિક કેન્ડેલાબ્રાઝ ઑનલાઇન પણ મેળવી શકો છો, પરંતુ જો તમે એકદમ અરબી અનુભવ ઇચ્છતા હોવ, તો પરંપરાગત કેન્ડેલાબ્રાઝ પસંદ કરવું અને તેને સુગંધિત મીણબત્તીઓ સાથે ફિટ કરવું વધુ સારું છે.
ઍસેન્ટ તકિયા
તકિયા, પુફ અને ઑટોમન અરબી ઘરોમાં વધુ એક મનપસંદ વસ્તુ છે. દરેક ઘરમાં તમને માત્ર લાકડાની ખુરશીઓ અને સાફા તેમજ સ્વિંગ સેટ્સ માટે ગોળ તકિયા જોવા મળશે. ઑટોમન અને ફૂટ સ્ટૂલ્સ તમારા લિવિંગ રૂમમાં શ્રેષ્ઠ અરબી હોમ ડેકોર આઇડિયા બની રહે છે. આ સિવાય, તમે ફેબ્રિક અને રંગ પ્રમાણે અલગ-અલગ એક્સેન્ટ તકિયા પસંદ કરી શકો છો. વેલવેટ એક્સેન્ટ પિલો વાઇબ્રન્ટ અને નરમ બંને હોય છે અને તમને તરત જ આરામદાયક અનુભવ આપી શકે છે - પછી ભલે તમે તમારા માથા અથવા તમારા પગને આરામ આપવા માંગો છો.
આકર્ષક લેમ્પ શેડ્સ
જો તમારી પાસે ઝુમ્મર લગાવવાનું બજેટ ન હોય તો, તમે ખર્ચ બચાવી શકો છો અને સુંદર લેમ્પ શેડ્સ લગાવી શકો છો. તમારા ઘરને સુંદર મિડલ ઇસ્ટર્ન વાઇબ આપવા માટે વિવિધ રૂમના વિવિધ ખૂણાઓમાં તેમને સુંદર રીતે સજાવો. તમે એઝ્ટેક પ્રિન્ટવાળા મલ્ટી-કલર્ડ લેમ્પ કે સફેદ અને સોનેરી શેડ્સવાળા આછા રંગના લેમ્પમાં કોઈપણ પસંદ કરી શકો છો ; ઇન્ટરનેટ પર અગણિત વિકલ્પ છે, જે તમારા ઘરની શૈલી અને રંગ થીમ અનુસાર ઉપયુક્ત રહેશે.
ભવ્ય રેશમી કાપડ
વિશાળ અને ભવ્ય રેશમી કપડાં અરબી લોકો માટે ગમતો વિકલ્પ છે. તેઓ તમના દરવાજા અને બારીઓ પર લાંબા પડદા લગાવવાનું પસંદ કરે છે. તેમના સોફા, ખુરશીઓ અને તકિયાને ઢાંકવા માટે સિલ્કનો ઉપયોગ કરવામાં આવે છે. આ થીમ માત્ર લિવિંગ રૂમમાં જ નહીં પરંતુ બેડરૂમમાં પણ સુસંગત છે જ્યાં તેઓ સાટિન અથવા સિલ્ક કમ્ફર્ટર્સ અને બ્લેન્કેટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. સિલ્ક તમારા ઘરને એકદમ વૈભવી લુક આપે છે અને અરબી ઘરોમાં તેનું ખાસ પ્રભુત્વ જોવા મળે છે.
સારાંશ:અરબી શૈલીનાં ઘરમાં અરબી સ્ટાઇલમાં રહેવું રોમાંચક લાગી શકે છે, પરંતુ આ ઘણું મોંઘુ પડી શકે છે. જો તમે આ અરબી કે મધ્ય-પૂર્વી સ્ટાઇલમાં ઘર સજાવવાનું વિચારી રહ્યા હોવ તો, તમને એ જાણવા મળશે કે, આ માટે તમને મોટા બજેટની જરૂર પડશે. જો બજેટ એક ચિંતાનો વિષય હોય તો, તમે હંમેશાં આ માટે અપ્લાઇ કરી શકો છોહોમ લોન. બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પ્રદાન કરે છેઘરમાં નવીનીકરણની ચીજો, ઘરની ફર્નિશિંગઅનેહોમ ઇમ્પ્રૂવમેન્ટ લોનજે લાંબા અને સુવિધાજનક સમયગાળા દરમિયાન બજેટ-અનુકુળ હપ્તાઓમાં ચૂકવી શકાય છે.
લોકપ્રિય બ્લૉગ જુઓ
અન્ય કેટેગરી જુઓ


100% સલામત અને સુરિક્ષત


