હોમ લોન વિડિઓ સેન્ટર

હોમ લોન, પાત્રતા, પરત ચુકવણીના વિકલ્પો અને વધુને સમજવામાં તમને મદદ કરતા વિડિઓ જુઓ.

વિડીયો ગેલેરી

તમારે શા માટે તમારું વ્યક્તિગત ઑનલાઇન સમ્માન કેપિટલ એકાઉન્ટ બનાવવું જોઈએ

તમારું વ્યક્તિગત ઑનલાઇન એકાઉન્ટ બનાવવાથી તમે તમારા એકાઉન્ટની સમરી, ટ્રાન્ઝૅક્શનની હિસ્ટ્રી, સંપર્કની વિગતો જોઈ/ફેરફાર કરી શકો છો ; તમારું ટૅક્સ સર્ટિફિકેટ જોઈ શકો છો/ડાઉનલોડ કરી શકો છો, ચૂકવવાપાત્ર બાકી રકમની ચૂકવણી તેમજ વધુ સેવાઓનો લાભ લઈ શકો છો. કેવી રીતે તે જાણવા માટે જુઓ.

તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સમ્માન કેપિટલ મોબાઇલ એપમાં કેવી રીતે લૉગિન કરવું

દર વખતે પાસવર્ડ મૂકવાની ઝંઝટ ટાળો. તમારા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સમ્માન કેપિટલ મોબાઇલ એપ્લિકેશનમાં લૉગ ઇન કરો. જાણવા માટે આ વિડિઓ જુઓ

તમારું વ્યક્તિગત ઑનલાઇન સમ્માન કેપિટલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું

તમે કેવી રીતે તમારું પર્સનલ ઑનલાઇન હોમ લોન એકાઉન્ટ બનાવી શકો છો અને તમારા બધા હોમ લોન સંબંધિત પ્રશ્નોને કોઈપણ સમયે, ક્યાંય પણ મેનેજ કરી શકો છો તે જાણવા માટે વિડિયો જુઓ. તમારું સમ્માન કેપિટલ એકાઉન્ટ બનાવવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો અથવા અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરો.

વધારાની રકમ વિતરીત કરવા માટે કેવી રીતે વિનંતી કરવી - સમ્માન કેપિટલ

હવે તમે અમારી વેબસાઇટ પરથી અતિરિક્ત વિતરણની વિનંતી કરી શકો છો. શાખાની મુલાકાત લેવાની કોઈપણ ઝંઝટ વગર 'વધારાના વિતરણની વિનંતી કેવી રીતે કરવી' જાણવા માટે આ વિડિયો જુઓ.

મીડિયા અને પ્રેસ

કોર્પોરેટ કમ્યુનિકેશન અને મીડિયા પૂછપરછ માટે.

location icon
ટાવર 1, 18th ફ્લોર, વન ઇન્ટરનેશનલ સેન્ટર, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ મુંબઈ- 400013
મેળવો
ઉપલબ્ધતા સોમ-શનિ | સવારે 9:00 – 6:00